By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવતીકાલે શિવ પ્રદોષ વ્રત : ગજકેસરી યોગમાં શુક્રનું થશે રાશિ પરિવર્તન : આ 7 રાશિઓના જાતકો માટે અચ્છે દિન શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આવતીકાલે શિવ પ્રદોષ વ્રત : ગજકેસરી યોગમાં શુક્રનું થશે રાશિ પરિવર્તન : આ 7 રાશિઓના જાતકો માટે અચ્છે દિન શરૂ
GeneralReligious

આવતીકાલે શિવ પ્રદોષ વ્રત : ગજકેસરી યોગમાં શુક્રનું થશે રાશિ પરિવર્તન : આ 7 રાશિઓના જાતકો માટે અચ્છે દિન શરૂ

HM News
Last updated: 27/04/2022 8:02 AM
HM News
3 years ago
Share
SHARE

– ગ્રહ ગોચરની ગણતરી મુજબ,ગુરુ 28 એપ્રિલે રાત્રે લગભગ 9.11 વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે.મીન રાશિમાં શુક્રના ગોચરના કારણે ગુરુ-શુક્રનો સંયોગ પણ બનશે.આ દિવસે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે.ગ્રહો અને નક્ષત્રોની આવી ચાલ શુભ કાર્યોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને 7 રાશિઓને તેનાથી શુભ ફળ મળશે.

નવી દિલ્હી : ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ જ માને છે.ગ્રહોની સારી નરસી તમામ હરકતો માનવીના જિંદગી પર અસર કરે છે ત્યારે 28 એપ્રિલે શુક્ર ગ્રહ ગજકેસરી યોગમાં મીન રાશિમાં પ્રવેશ કરશે.આ દિવસે પહેલાથી જ મીન રાશિમાં બેઠેલા ગુરુનું નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે.

ગ્રહ ગોચરની ગણતરી મુજબ,ગુરુ 28 એપ્રિલે રાત્રે લગભગ 9.11 વાગ્યે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે.મીન રાશિમાં શુક્રના ગોચરના કારણે ગુરુ-શુક્રનો સંયોગ પણ બનશે.આ દિવસે પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે.ગ્રહો અને નક્ષત્રોની આવી ચાલ શુભ કાર્યોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને 7 રાશિઓને તેનાથી શુભ ફળ મળશે.

મેષ

ગજકેસરી યોગમાં શુક્રના રાશિ પરિવર્તનના કારણે મેષ રાશિના લોકોનો ભાગ્યોદય થશે.નોકરીમાં ઈન્ક્રિમેન્ટ,પ્રમોશનની સંભાવનાઓ બની રહી છે.નવું મકાન,દુકાન કે મિલકત ખરીદવાની શક્યતાઓ પણ બની રહી છે.વેપારમાં ઘણો ફાયદો થશે.સુખમાં વધારો થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

વૃષભ

વૃષભ રાશિના જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા,તેમને જલ્દી સારા સમાચાર મળી શકે છે.ગુરુ-શુક્રના સંયોગથી નોકરી-ધંધામાં નવી તકો મળી શકે છે.કોઈપણ શુભ કાર્ય માટે આ સમય ખૂબ જ શુભ રહેશે.માન-સન્માન વધશે.દરેક જગ્યાએ તમારી પ્રશંસા થશે.

કર્ક

ગજકેસરી યોગમાં શુક્રનું રાશિ પરિવર્તનથી કર્ક રાશિના લોકોને ધન લાભ થશે.આવકના સ્ત્રોત વધશે.નોકરી-ધંધામાં નવી તકો મળશે.નવા કાર્યો શરૂ કરવા માટે આ સારો સમય છે.પરિવારમાં વાતાવરણ સારું રહેશે.યાત્રાઓ સફળ રહેશે.પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વૃશ્ચિક

પ્રદોષ વ્રત સાથે થઈ રહેલા શુક્રના ગોચરથી વૃશ્ચિક રાશિના જાતકોને પણ ઘણો ફાયદો થવાનો છે.કાર્યસ્થળ પર તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે.ધન લાભ થશે.જે લોકો આર્થિક મોરચે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા,તેમની સ્થિતિ સારી રહેશે.ખર્ચ-રોકાણ વધશે,પરંતુ આવક ઘટશે નહીં.

ધનુ

ધનુ રાશિના લોકો માટે નવું મકાન,વાહન અથવા મિલકત ખરીદવાનો યોગ બની રહ્યો છે.લગ્નની બાબતમાં તમારી વાત પાક્કી થઈ શકે છે.લાંબા સમયથી કોઈ કારણોસર અટકેલા કામો હવે પૂરા થઈ શકે છે.આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે.

કુંભ

ગ્રહોના આ સંયોગ કુંભ રાશિના લોકોને પણ ઘણો ફાયદો પહોંચાડશે.પૈતૃક સંપત્તિથી લાભ થશે.નોકરીયાત લોકોની આવકમાં વધારો થશે.ફરવા જવા માટે સમય સાનુકૂળ છે.વેપાર સંબંધિત કરારો લાંબા ગાળે લાભ આપશે.

મીન

મીન રાશિના લોકોને આર્થિક મોરચે મોટી સફળતા પ્રાપ્ત થશે.સખત મહેનત અને ઇમાનદારીથી કરેલા કામમાં તમને ચોક્કસ સફળતા મળશે.વ્યવસાયિક બાબતોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મામલા પક્ષમાં રહેશે.

ખેડૂતોને અપેક્ષા મુજબ શેરડીના ભાવ મળતા સંતોષ
સુરત પાલ-ઉમરા બ્રિજનું નામકરણ વિના જ લોકાર્પણ : સ્થાનિકોમાં ભારે રોષ : ભગવાન રઘુરામ સેતુ નામ કરવા ખારવા સમાજે કરી હતી માંગ
હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના કેસ હું મફત લડીશ : સુપ્રીમ કોર્ટ બાર એસો,અધ્યક્ષની જાહેરાત
લોકડાઉનને કારણે દારૂની અછત : પરમીટવાળા મુશ્કેલીમાં : ભાવો આસમાને
ઠાકરે અને શિંદે બંનેને ઝટકો, BMCએ શિવાજી પાર્કમાં રેલી માટે કર્યો ઈન્કાર
Share This Article
Facebook Email Print
Previous Article કપરાડાના બાબરખડકમાં કાળીયારની જોડી રાખવાના કેસમાં ઝડપાયેલા આરોપીને 3 વર્ષની કેદની સજા અને 60 હજારનો દંડ
Next Article RAW થી લઈ MOSSAD સુધીની સીક્રેટ એજન્સીઓ કેવી રીતે કરે છે કામ? જાણો Secret Agencies નું Top સીક્રેટ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up