By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આસામ ચૂંટણીમાં મારવાડી સમાજનો દબદબો : રાજકીય પક્ષો રાખે છે ખાસ ધ્યાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આસામ ચૂંટણીમાં મારવાડી સમાજનો દબદબો : રાજકીય પક્ષો રાખે છે ખાસ ધ્યાન
GeneralNationalPolitics

આસામ ચૂંટણીમાં મારવાડી સમાજનો દબદબો : રાજકીય પક્ષો રાખે છે ખાસ ધ્યાન

HM News
Last updated: 26/03/2021 8:13 AM
HM News
4 years ago
Share
SHARE

ગુહાવટી : રાજસ્થાનના મારવાડી સમાજના લોકો વેપાર માટે દેશ-વિદેશમાં ખૂણે-ખૂણે વસ્યા છે.આસામના પણ ઘણા વિસ્તારોમાં તેમનું દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ છે.જેથી રાજકીય પક્ષો પણ મારવાડીઓનું ખાસ ધ્યાન રાખે છે.આ વખતે તેજપુરકની દેકીયાઝૂકી વિસ્તરથી ભાજપે મારવાડી સમાજના અશોક સિંઘલને ઉમેદવાર બનાવ્યા છે.

આસામમાં લગભગ ૮ થી ૧૦ લાખ મારવાડી વસે છે.દરેક ગામ અને જીલ્લામાં મારવાડી નજરે પડે છે.ડિબ્રુગઢમાં એક બજારનું નામ મારવાડી પટ્ટી છે.અહીં ફકત મારવાડી લોકોની દુકાનો-શો રૂમ છે.તેવી જ રીતે તિનસુકીયામાં અનાજથી લઇને ચા સુધીના વેપારમાં મારવાડીઓના કબ્જો છે.

વેપાર સાથે સમાજ સેવામાં પણ મારવાડી સમાજ અવ્વલ રહે છે.ધર્મશાળા સંચાલનની સાથે અનેક સેવાકીય કાર્યો કરે છે.તેઓ રાજકારણમાં સીધા સામેલ થવું તેમને પસંદ નથી,પણ રાજકારણમાં તેમનો પ્રભાવ જરૂર જોવા મળે છે.આ કારણથી જ આસામના મુખ્યમંત્રીઓ મારવાડી સમાજના કાર્યક્રમમાં સામેલ થાય છે.

મોટી સંખ્યામાં મારવાડીઓના મત હોવાના લીધે ભાજપે તેજપુરથી મારવાડી ઉમેદવાર ઉતર્યા છે.બંગાળી અને બિહારી સમાજના લોકો પણ અહીં વસે છે.ચૂંટણીમાં રાજકીય પક્ષો મારવાડીની સાથે બંગાળી અને બિહારી સમાવજનું પણ ધ્યાન રાખે છે.

RTEમાં પ્રથમ રાઉન્ડની ૬ હજાર સહિત ૧૩ હજાર બેઠકો ખાલી
કાલથી મોહન ભાગવત અને તા.19ના અમિત શાહ પ.બંગાળની મુલાકાતે
યુદ્ધના ઉન્માદમાં દરિયામાં અમેરિકા સામે તો જમીન પર ભારત સામે બાખડ્યું ચીન
અમેરિકાએ ગાજર દેખાડ્યું : યુક્રેનને મદદ કરવાને બદલે બાઈડને કહ્યું કે અમે…..
ઓવૈસી નું વિવાદાસ્પદ નિવેદન, બાબરી મસ્જિદ 400 વર્ષ થી અયોધ્યા માં ઉભી હતી જેને તોડી પડાઈ હતી !! PM મોદી ના શ્રી રામ મંદિર ના ભૂમિ પૂજન માં જવા સામે પણ વાંધો !!
Share This Article
Facebook Email Print
Previous Article મોદીએ PMOના અધિકારીઓને તતડાવ્યા, CMનો અનાદર કરવો ભારે પડ્યો
Next Article ‘મહા’સંકટ :- 5 રાજ્યોની ચૂંટણી પતે પછી મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ કરી શકે છે ભાજપ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up