By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આહવા જિલ્લા પંચાયતનું 368.29 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આહવા જિલ્લા પંચાયતનું 368.29 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજૂર
GeneralSouth Gujarat

આહવા જિલ્લા પંચાયતનું 368.29 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજૂર

HM News
Last updated: 30/03/2021 11:23 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : આહવા જિલ્લા પંચાયતની મળેલ સામન્ય સભામાં વર્ષ 2021-22નું 368,29,98991 (368 કરોડ 29 લાખ 98 હજાર) નું વિકાસ લક્ષી અંદાજ પત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે.સામાન્ય સભામાં ગત બજેટમાં મંજૂર 4 સબવાહીની ની ગ્રાન્ટ પરત જતા આરોગ્ય અધિકારી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયત આહવાના પ્રમુખ મંગળ ગાવીત કોરોના સંક્રમિત હોય તેમની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિર્મળાબેન જગ્યાભાઈ ગામીતનાં અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી.જેમાં 2020નું સુધારેલ અને 2021-22નું રૂપિયા 368,29,98991નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું,જેમાં શિક્ષણ,ખેતી અને પશુપાલન,આરોગ્ય તેમજ બાંધકામના વિકાસ લક્ષી કામો આવરી લેવામાં આવ્યા છે. 90 % ડુંગરાળ અને વનાચ્છાદી પ્રદેશ એવા ડાંગ જિલ્લાને કરવેરા કે ખનીજ ઉત્પાદનની કોઈ આવક નથી છતાં જિલ્લાનું સ્વંભડોળ રૂપિયા 21,20,72,591 છે જ્યારે સરકારી આવક રૂપિયા 327,72,60,400 મળી 368,29,98991 રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.સામાન્ય સભામાં ગત બજેટમાં મંજુર કરેલ 3 તાલુકા માટેની 4 સબવાહીની ની ગ્રાન્ટ પરત જતા પંચાયતના સભ્ય હરીશ બચ્છાવે આરોગ્ય અધિકારી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સામન્ય સભાના એજન્ડા મુજબ આજરોજ સમિતિની રચના કરવાની હતી જે પ્રમુખની ગેરહાજરીને કારણે મુલતવી રાખી આગામી દિવસોમાં ખાસ સભા બોલાવી સમિતિ રચવામાં આવશે.

ટુકડે ટુકડે ગેંગ – સુયુડો સેકયુલરો માટે ખાસ જોબ ઓફર !! ન્યુયોર્ક ટાઈમ્સને ભારતમાં એવો પત્રકાર જોઈએ છે જે મોદી-હિન્દુઓ વિરોધી હોય
હિન્દુઓનું નવુ વર્ષ વિક્રમ સંવત તરીકે કેમ ઓળખાય છે, કયા શાસકના શાસનમાં કરાઈ શરુઆત
સુરત : ભીમરાડના માર્વેલા બિલ્ડર પર દરોડામાં GST વિભાગે ડોક્યુમેન્ટ જપ્ત કર્યા
ઓ રામદેવ બાબા… ૧૫ દિવસમાં માફી માંગો નહીંતર કરવું પડશે શિર્ષાશન !! ૧૦૦૦ કરોડનો માનહાનિના કેસના ભણકારા
પલસાણા પોલીસે હાઇવે પર ટ્રક માંથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર હાંફવા લાગી! પવારની શાહ સાથેની મીટિંગ પર રાઉતે આપી પ્રતિક્રિયા
Next Article લ્યો બોલો..! બારડોલી નગરપાલિકાના પ્રમુખે આખા વર્ષનું આયોજન એક મિનિટમાં કરી નાખ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up