By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આહવા APMC ચેરમેન પદે વિજય પટેલ બિનહરીફ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આહવા APMC ચેરમેન પદે વિજય પટેલ બિનહરીફ
GeneralSouth Gujarat

આહવા APMC ચેરમેન પદે વિજય પટેલ બિનહરીફ

HM News
Last updated: 29/12/2020 8:21 AM
HM News
5 years ago
Share
SHARE

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આહવા ડાંગનાં ચેરમેન તરીકે વિજયભાઈ પટેલ અને વાઇસ ચેરમેનપદે દિનેશભાઇ ભોયેની બિનહરીફ વરણી કરાઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડાંગ જિલ્લાના ચેરમેન અને વાઈસ ચેરમેનની ટર્મ પુરી થતા નવા ટર્મનાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે નાયબ નિયામક ખેત બજારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેનપદે ધારાસભ્ય વિજયભાઈ પટેલની અને વાઈસ ચેરમેનપદે દિનેશભાઇ ભોયેની બિનહરીફ વરણી કરાઈ હતી.અહી નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ખેતીવાડી ઉત્પન્ન સમિતિનાં સભ્યો સહિત તમામ પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી.આગામી સમયમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,આહવા તથા ખેડૂતોને જરૂરી સંસાધન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ રહેવાની ચેરમેને સૌને ખાતરી આપી હતી.

કેન્સાસ સિટીના તબીબોએ રાત દિવસ એક કરીને બે દવાનું કોમ્બિનેશન શોધ્યું : Covid-19ની સારવાર માટે આશાનું કિરણ જન્મ્યું
એમનેસ્ટી ઈંટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં બંધ કર્યુ કામકાજ, સરકાર ઉપર લગાવ્યો આ મોટો આરોપ
પૂર્ણેશ મોદી આજે રાહુલ ગાંધીની અપીલ પર જવાબ દાખલ કરશે
શિવ-માહ: 21 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી, રાશિ પ્રમાણે શુભ કામ કરો
ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ
Share This Article
Facebook Email Print
Previous Article આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા વધારાઈ,સોનગઢમાં 13 મોટા ચેકડેમને મંજૂરી અપાઈ
Next Article ચીખલીના ખૂંધ ગામે ચકલી પોપટનો જુગાર રમતા 7 ઝબ્બે, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up