By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ કંપનીને બેંકો આપતી હતી છુટ્ટા હાથે રૂપિયા, હવે ‘વિલફુલ ડિફોલ્ટ’ થવાની આશંકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > આ કંપનીને બેંકો આપતી હતી છુટ્ટા હાથે રૂપિયા, હવે ‘વિલફુલ ડિફોલ્ટ’ થવાની આશંકા
BusinessGeneralNational

આ કંપનીને બેંકો આપતી હતી છુટ્ટા હાથે રૂપિયા, હવે ‘વિલફુલ ડિફોલ્ટ’ થવાની આશંકા

HM News
Last updated: 02/10/2020 10:09 AM
HM News
5 years ago
Share
SHARE

નોઈડા : નાણાકીય સંકટનો સામનો કરી રહેલા જેપી ઈન્ફ્રાટેકને વધતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બેન્ક ઓફ મહારાષ્ટ્રએ આ રીઅલ એસ્ટેટ અને હાઇવે ડેવલપમેન્ટ કંપની તેમજ તેના પ્રમોટરો મનોજ અને સચિન ગૌર અને કેટલાક ભૂતપૂર્વ ડિરેક્ટરને નોટિસ મોકલી છે.બેંકે તેઓને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની ધમકી આપી છે.જો આવું થાય તો કંપનીની મુશ્કેલીઓમાં વધારો થશે.આ સાથે તે ભવિષ્યમાં બેંકો અને મૂડી બજારોમાંથી મૂડી એકત્રિત કરી શકશે નહીં.

જો કે બંકના આ નિર્ણયથી કંપનીના બંધ પ્રોજેક્ટ્સમાં કામ અટકી જવું અને નવા માલિકોને સોંપવામાં કોઈ અસર નહીં થાય.બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેમંતકુમાર ટમ્ટાએ જણાવ્યું હતું કે, આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર એમ્પાવર્ડ કમિટીએ જેપી ઇન્ફ્રાના ખાતાને ડિફોલ્ટર તરીકે જણાવી છે.આ આધાર પર આ નોટિસ મોકલવામાં આવી છે.આ એક શો કોઝ નોટિસ છે.નોટિસના જવાબ બાદ સમિતિ આગળની કાર્યવાહી કરશે.

હવે કંપની શું કરશે ?

બેંકના એમડી અને સીઈઓ એએસ રાજીવે કહ્યું કે,કંપનીને નોટિસ વિરૂદ્ધ બેંકમાં ત્રણ સ્તરે અપીલ કરવાનો અધિકાર છે.અપીલનો વિકલ્પ સમાપ્ત થયા બાદ જ કંપનીને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવશે.પરંતુ એક બેંકમાંથી વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા પછી અન્ય બેંકો પણ આ કરી શકે છે.આનાથી બાકી રકમની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.

જેપી ઇન્ફ્રા પર ઘણી નાની-મોટી બેન્કોનું દેવું છે.કંપની ઇનસોલ્વન્સી રિઝોલ્યુશનની નજીક છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે.તે એક સમયે ટોચની રીઅલ એસ્ટેટ કંપની માનવામાં આવતી હતી અને આઈડીબીઆઈ બેંક,એસબીઆઇ અને આઈઆઈએફસીએલ જેવી મોટી બેંકોએ પણ કંપનીને ખુશીથી લોન આપી હતી.જૂન 2016માં તેને એનપીએ જાહેર કરાઈ હતી.નોટિસમાં બેંક ઓફ મહારાષ્ટ્રએ જણાવ્યું છે કે,જેપી ઇન્ફ્રાએ લોનની શરતોનું પાલન કર્યું નથી અને ચુકવણીમાં ડિફોલ્ટ થઈ છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તૃણમુલની મહિલા નેતાએ પોલીસ પર બ્લાઉઝ ફાડવાનો મૂકયો આરોપ : ધક્કામુક્કીમાં સાંસદ ડેરેક ગબડી પડયા
Next Article વિશ્વયુદ્ધની આશંકા: આર્મેનિયાએ અઝરબૈજાનના ચાર કિલર ડ્રોન અને એક સૈન્ય વિમાન તોડી પાડ્યું, 2 દેશો વચ્ચે ભિષણ જંગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up