By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ છ શહેરોમાંથી એકપણ ફ્લાઇટ કોલકાતા નહીં જઇ શકે, પ્રતિબંધ 15 ઑગસ્ટ સુધી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આ છ શહેરોમાંથી એકપણ ફ્લાઇટ કોલકાતા નહીં જઇ શકે, પ્રતિબંધ 15 ઑગસ્ટ સુધી
GeneralNational

આ છ શહેરોમાંથી એકપણ ફ્લાઇટ કોલકાતા નહીં જઇ શકે, પ્રતિબંધ 15 ઑગસ્ટ સુધી

HM News
Last updated: 31/07/2020 9:33 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાવારઇસના વધતા કેસોની સ્થિતિમાં પશ્ચિમ બંગાળએ Covid -19ના હૉટસ્પોટ ગણાતા છ શહેરોથી કોલકાતા આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 15મી ઑગસ્ટ સુધી લંબાવ્યો છે. આ અંગે કોલકાતા એરપોર્ટે માહિતી આપી.

નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે ટ્વિટ કર્યું છે કે દિલ્હી,મુંબઇ,પુના,ચેન્નાઈ,નાગપુર અને અમદાવાદ એમ છ શહેરથી એકપણ ફ્લાઇટ કોલકાતા એરપોર્ટ 15 ઓગસ્ટ,2020 સુધી નહીં આવી શકે.પહેલા આ પ્રતિબંધ 31 જુલાઇ સુધી હતો.પશ્ચિમબંગાળ સરકારે સંપૂર્ણ લૉકડાઉનને મામલે સાત દિવસ નિયત કર્યા છે જેથી વધતા કેસિઝ રોકી શકાય.જો કે છ કલાકમાં ત્રણ વાર તારીખો બદલવામાં આવી અને અંતે નક્કી કરાયું ઑગસ્ટમાં 5, 8, 16, 17, 23, 24 અને 31ના રોજ સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે.તારીખોમાં પરિવર્તન અંગે વિપક્ષી પાર્ટીઓએ મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સરકાર કોરોનાને રોકવામાં અસમર્થ છે અને તે ફક્ત તુષ્ટિકરણનું કામ કરી રહી છે.CPMના ધારાસભ્ય સુજાન ચક્રવર્તીએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા અને પૂછ્યું કે આ સરકાર છે કે સર્કસ.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે બે અલગ પ્રેસ કોન્ફરન્સ યોજીને લૉકડાઉન તારીખોની ઘોષણા કરી હતી.પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ઇદના કારણે 1 ઓગસ્ટના રોજ લૉકડાઉન લાગુ કરવામાં આવશે નહીં અને સ્વતંત્રતા દિવસને કારણે 15 ઑગસ્ટે લૉકડાઉન લાગુ કરવામાં આવશે, ઉપરાંત દરેક વીકએન્ડમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે.

રક્ષાબંધનનો તહેવાર 3 તારીખે હોવા છતાં સત્તાવાર કેલેન્ડરમાં તે 5 ઑગસ્ટ બતાવાયો છે.બીજી પ્રેસ કોન્ફરન્સમાં સીએમ મમતાએ પોતાની ભૂલ સ્વીકારી અને લૉકડાઉન માટે નવી તારીખોની ઘોષણા કરી.મુખ્યમંત્રીએ કહ્યું કે લૉકડાઉન ઑગસ્ટમાં જુદા જુદા નવ દિવસોમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારી કેલેન્ડરમાં કોઈ ભૂલ નહોતી. આ અમારી ભૂલ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે 14 દિવસમાં ખોલી શકાશે કન્ટેનમેન્ટ ઝોન: કેન્દ્રનો નિર્ણય
Next Article ટીવી એક્ટરે ક્વૉરન્ટીનના નિયમનો ભંગ કરતાં સોસાયટી-BMC પોલીસના શરણે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up