By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ બે બેંકો PNBમાં થઈ મર્જ,ફટાફટ કરો આ કામ નહીં તો અટકી જાશે તમારા પૈસા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આ બે બેંકો PNBમાં થઈ મર્જ,ફટાફટ કરો આ કામ નહીં તો અટકી જાશે તમારા પૈસા
GeneralNational

આ બે બેંકો PNBમાં થઈ મર્જ,ફટાફટ કરો આ કામ નહીં તો અટકી જાશે તમારા પૈસા

HM News
Last updated: 02/02/2021 4:01 AM
HM News
4 years ago
Share
SHARE

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંકમાં મર્જ થઈ ગઈ છે.મર્જરને કારણે આ બંન્ને બેંકોના ખાતાધારકોના યૂઝર આઈડી બદલાઈ ગયું છે.એટાલે કે ખાતાધારક જૂના યૂઝર ID કાર્ડથી લેનદેન કરી શકશે નહીં.1 એપ્રિલ 2021થી OBC અને UBIના ખાતાધારકોના યૂઝર આઈડી બદલી જશે.જો તમે યૂઝર આઈડી બદલ્યું નથી તો બેંકિંગનો ઉપયોગ કરી શકશો નહીં.

MICR CODE અને IFSC CODE પણ બદલ્યા

PNB તરફથી ટ્વિટ કરવામાં આવેલી જાણકારી અનુસાર,ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના જૂના ગ્રાહકોના USER ID બદલાઈ ગયા થ.OBC અને UBI બેંકના PNBમાં મર્જ થયા બાદ 1 એપ્રિલ 2021થી MICR CODE અને IFSC CODE પણ બદલાઈ ગયો છે.

નવું USER ID કેવી રીતે બનાવવું?
સૌ પ્રથમ KNOW YOUR USER ID ઓપ્શન પર લોગિન કરો.
eOBC ગ્રાહકોએ પોતાના 8 અંકો વાળી user ID આગળ O લગાવવો પડશે.
eUNI ગ્રાહકોએ પોતાના 8 અંકવાળા USER ID આગળ U લગાવવો પડશે.
9 અંકોના આ USER ID વાળા ગ્રાહકોએ બદલાવ કરવાની આવશ્યતા નથી.

PNB એ આ જાણકારી આપી કે બંન્ને બેંકોના જૂના IFSC કોડ બદલી નાખ્યો.31 માર્ચ 2021 બાદ આ કોડ કામ નહીં કરે.જૂના કોડના ઉપયોગ કરવા પર ફંડ ટ્રાંસફર નહીં થાય.ઓનલાઈન ટ્રાંજેક્શન માટે બેંક અકાઉન્ટ નંબર સાછે બેંકના IFSC પણ એક કરવું પડે છે

ચીન અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે
ભારતમાંથી કોરોના ત્યારે જ ખતમ થશે, જ્યારે ભારતની ધરતી પર હું પગ રાખીશ, જાણો કોણ છે આવુ કહેનાર છટકેલ ખોપડી
ભારતમાં વાસ્તવિક આંકડાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે
ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે ફરી જાહેર કરી 5 નવી ગેરેન્ટી : વાંચો મહત્વપૂર્ણ માહિતી
મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ
Share This Article
Facebook Email Print
Previous Article ઇઝરાયલ એમ્બેસી બ્લાસ્ટ/પીએમ મોદીએ મિત્ર નેતાન્યાહૂને આપ્યું આશ્વાસન,દોષીઓને સજા અપાવશે ભારત
Next Article રાજકારણ/કૃષિ કાયદા પર સંસદમાં હોબાળાના અણસાર,વિપક્ષ નેતાઓએ આપી ચર્ચાની નોટિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up