By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે
GeneralNational

આ રાજ્ય ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની જબરદસ્ત રેલમછેલ!, મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે

HM News
Last updated: 17/12/2020 11:50 AM
HM News
5 years ago
Share
SHARE

પટણા : કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્મા તરફથી મુખ્યમંત્રીને લખાયેલા પત્રને લઈને હવે બધાના નિવેદનો સામે આવી રહ્યા છે.જેના પર આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીનું પણ દારૂબંધી પર નિવેદન આવ્યું છે.તેમણે કહ્યું કે બિહારના હાલ અત્યારે કેવા છે તે બધાને ખબર છે.જ્યારે દારૂબંધીનો કાયદો લાગુ હતો ત્યારે આરજેડી અને કોંગ્રેસ ગઠબંધન સરકારમાં હતી.પરંતુ જ્યારથી ભાજપ સરકારમાં આવી ત્યારબાદ બિહારની સ્થિતિ બગડી ગઈ છે.

હવે દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે.જે દારૂ 100 રૂપિયાનો હતો તે હવે 1000 રૂપિયાનો મળે છે.મૃત્યુંજય તિવારીએ એમ પણ કહ્યું કે નેશનલ હેલ્થ સર્વે મુજબ બિહાર ડ્રાય સ્ટેટ છે છતાં પણ મહારાષ્ટ્ર કરતા વધુ દારૂ વેચાય છે. તેમની માગણી છે કે સરકાર આ સર્વે રિપોર્ટ પર જવાબ આપે.તેમનું કહેવું છે કે જ્યારે દરેક પોલીસ સ્ટેશન અને દરેક જગ્યાએ દારૂ મળે છે અને પકડાય છે ગરીબ લોકો,યુવાઓને હોમ ડિલિવરીમાં લગાવી દીધા છે તો પછી દારૂબંધીનો શું ફાયદો.દારૂબંધીની સમીક્ષા થવી જોઈએ.

આ જ ક્રમમાં જેડીયુએ પણ પોતાનો જવાબ રજુ કર્યો છે.જેડીયુ પ્રવક્તા સુહેલી મહેતાનું નિવેદન છે કે કોંગ્રેસનો ચૂંટણી પહેલા એજન્ડા હતો કે દારૂબંધીની સમીક્ષા થવી જોઈએ પરંતુ તેનું પરિણામ આપણને મળી ગયું છે કે જનતાએ તેમને નકારી દીધા છે.

બીજી બાજુ નીતિશકુમાર સરકારમાં વિકાસ થયો છે,ઘરેલુ હિંસામાં ઘટાડો થયો છે અને અપરાધો પર લગામ કસવામાં આવી છે.દારૂ પીને થતા અપરાધમાં કમી આવી છે.દારૂબંધીને ફેલ કરવી યોગ્ય નથી.દારૂબંધી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો પત્ર લખવો એ બેઈમાની છે.

જો કોઇ ઓક્સિજનનો સપ્લાય રોકશે તો અમે તેમને ફાંસીએ લટકાવી દઇશું : હાઇકોર્ટનું રૌદ્ર સ્વરૂપ
દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાયરેક્ટ ગ્રાહકોને કેરીનું વેચાણ કરી શકશે પણ છૂટક વેચાણ નહિં થાય
UN બેઠકમાં બળાત્કારના આરોપી નિત્યાનંદનો દેશ ‘કૈલાશા’ સામેલ, ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું
બંગાળમાં મોદીની જાહેરસભાઓ બાદ ચિત્ર બદલાયું, મમતાની વિદાય લગભગ પાક્કી
કૂતરો અને દીપડો ખાલી કૂવામાં પડયા… ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢયા
Share This Article
Facebook Email Print
Previous Article લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નહીં : સુપ્રિમ કોર્ટ
Next Article દિલ્હી સીમા પર આંદોલન વચ્ચે કાલે બપોરે MPના ખેડૂતોને સંબોધિત કરશે મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up