By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ વખતે રૂપાણી કે અન્ય કોઈને નહીં પણ BJP સાંસદ મનસુખ વસાવાએ સીધો જ PM મોદીને લખ્યો સ્ફોટક પત્ર, કહ્યું કે ઇકો-સેન્સેટીવ ઝોન હટાવો નહીં તો લોકો આંદોલન કરશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આ વખતે રૂપાણી કે અન્ય કોઈને નહીં પણ BJP સાંસદ મનસુખ વસાવાએ સીધો જ PM મોદીને લખ્યો સ્ફોટક પત્ર, કહ્યું કે ઇકો-સેન્સેટીવ ઝોન હટાવો નહીં તો લોકો આંદોલન કરશે
GeneralGujarat NowNational

આ વખતે રૂપાણી કે અન્ય કોઈને નહીં પણ BJP સાંસદ મનસુખ વસાવાએ સીધો જ PM મોદીને લખ્યો સ્ફોટક પત્ર, કહ્યું કે ઇકો-સેન્સેટીવ ઝોન હટાવો નહીં તો લોકો આંદોલન કરશે

HM News
Last updated: 24/12/2020 11:23 AM
HM News
5 years ago
Share
SHARE

– સરકાર વિસ્થાપિત કરશે તેવો ડર આપીને વિપક્ષી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે : મનસુખ વસાવા
– ઇકો-સેન્સેટીવ ઝોનના 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકસાન થવાનો ખતરો : મનસુખ વસાવા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલો છે.જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ,ગરૂડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારાના 121 ગામોનો સમાવેશ કરાયો છે.આ ગામોમાં હાલ તલાટીઓ દ્વારા ખેડૂત ખાતેદારોના ખાતામાં 135ની કાચી એન્ટ્રી પણ પાડવામાં આવી હોવાની વાતને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે PM મોદીને પત્ર લખીને 121 ગામને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કરવા રજૂઆત કરી છે. 121 ગામના લોકો આંદોલન કરશે એવી દહેશત પણ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે.

121 ગામની જમીનમાં સરકારી દખલથી આદિવાસીઓ નારાજ : મનસુખ વસાવા
——————————————————————–
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને સંબોધતા જણાવ્યું છે કે,ઇકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામમાં ખેડૂતોને જાણકારી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા એમની માલિકીની જમીનમાં સરકારી લોકોએ દખલ કરવાની શરૂઆત કરી છે,જેથી એમનામાં ભારે નારાજગી ફેલાઈ છે. 121 ગામના લોકો જન આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે તેવો ડર આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે.

121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકસાન થવાનો ખતરો છે
———————————————————————-
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,આદિવાસી સમુદાયના લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર ઉપેક્ષાના શિકાર બની દેશની મુખ્ય ધારામાંથી કપાઈ રહ્યા છે.વર્તમાન ઇકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકસાન થવાનો ખતરો વધી ગયો છે.દેશનો વંચિત વર્ગ એમની જમીન અને જંગલ સાથે છેડછાડ કર્યાં વગર વિકાસ માટેનો કોઈ રસ્તો કાઢવા અપેક્ષા રાખીને બેઠો છે.

121 ગામને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક બહાર કરવા આવશ્યક છે
———————————————————————-
રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ખેડૂતોના હિતમાં અભયારણ્ય કાયદો રદ્દ કર્યો છે.નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારના વિકાસ માટે 121 ગામને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક બહાર કરવા આવશ્યક છે.આમ કરવાથી લોકોમાં ફેલાયેલો અસંતોષ શાંત પડશે અને એ વિસ્તારમાં વિકાસને પણ વેગ મળશે.નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો-સેન્સેટીવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ્દ કરવી આવશ્યક છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article AAP રાજ્યમાં તમામ સીટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે, ટુંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે
Next Article વલસાડ પાસેથી છોટાઉદેપુરના વેપારી 30 બોટલ વિદેશી દારૂ સાથે પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up