By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇઝરાઇલના દુશ્મન ઈરાન પર મહેરબાન થયું રશિયા, ઊઠાવ્યું મોટું પગલું – USની પણ વધશે ચિંતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇઝરાઇલના દુશ્મન ઈરાન પર મહેરબાન થયું રશિયા, ઊઠાવ્યું મોટું પગલું – USની પણ વધશે ચિંતા
GeneralInternational

ઇઝરાઇલના દુશ્મન ઈરાન પર મહેરબાન થયું રશિયા, ઊઠાવ્યું મોટું પગલું – USની પણ વધશે ચિંતા

HM News
Last updated: 11/06/2021 6:24 AM
HM News
4 years ago
Share
SHARE

રશિયા ઈરાનને એક એડવાન્સ સેટેલાઇટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે,જે તેને મધ્ય-પૂર્વમાં સંભવિત સૈન્ય લક્ષ્‍યોને ટ્રેક કરવામાં સક્ષમ બનાવશે.અમેરિકન સમાચારપત્ર વોશિંગ્ટન પોસ્ટે ગુરૂવારના જણાવ્યું કે, આ યોજના હેઠળ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ રશિયા નિર્મિત કનોપસ-વી (Kanopus-V) સેટેલાઇટ ઈરાનને આપવો જોઇએ.રિપોર્ટ પ્રમાણે રશિયા આને કેટલાક મહિનામાં જ લોન્ચ કરી શકે છે.

રશિયાના આ નિર્ણયથી ઇઝરાઇલની ચિંતા વધી શકે છે, કેમકે ઈરાન એ દેશોમાંથી એક છે જે ઇઝરાઇલની વિરુદ્ધ પેલેસ્ટાઇનના સક્રિય ચરમપંથી સંગઠન હમાસને સતત સમર્થન કરી રહ્યું છે.પૂર્વ જેરુસલમે સ્થિત અલ-અક્સા મસ્જિદમાં 10 મે 2021 થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ હમાસે સતત 11 દિવસ સુધી ઇઝરાઇલની વિરુદ્ધ રૉકેટ પ્રહાર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનની જિનેવામાં થનારી બેઠકથી પહેલા વોશિંગ્ટન પોસ્ટનો આ રિપોર્ટ સામે આવ્યો છે.

અમેરિકા અને ઈરાન 2015ના પરમાણુ કરારને પુન:સ્થાપિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે.આ કરારને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રદ્દ કરીને ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા.બરાક ઓબામાના સમયે થયેલા આ કરાને પુન:સ્થાપિત કરવાથી ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધો ખત્મ થઈ જશે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ લગાવવામાં આવી શકાશે.રિપોર્ટ પ્રમાણે સેટેલાઇટ દ્વારા ઈરાન ફારસની ખાડીની તેલ રિફાઇનરીઓ,ઇઝરાઇલ સૈન્ય અડ્ડાઓ અને એ ઈરાની બેરકોની નિરંતર મોનિટરિંગ કરી શકશે જ્યાં અમેરિકન સૈનિકો રહે છે.

સૂત્રો પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયન કનોપસ-વી નાગરિક ઉપયોગ માટે છે.ઈરાનના નેતાઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સે 2018 બાદથી રશિયાની અનેક મુલાકાતો કરી,જેથી આ સંબંધમાં કરાર પર વાતચીત કરી શકાય.

ગુજરાત જળ સમૃદ્ધ બનશે- મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુંબઈમાં કથિત સેક્સ રેકેટ ચલાવવા બદલ મુંબઈ મોડલની ધરપકડ, બે ને છોડાવવામાં આવ્યા
બાંગ્લાદેશી કિશોરનો વિડીયો વાયરલ, કહ્યું- ‘મૂર્તિપૂજા કરતા હિંદુઓ ખરાબ, હું મદ્રેસામાં શીખ્યો, હિંદુઓ વિરુદ્ધ જેહાદ પણ શીખવાય છે’
વિશ્વભરમાં ચીન વિરૂધ્ધ ગુસ્સાનો ભારતને ફાયદો : સપ્ટેમ્બરમાં ભારતની નિકાસમાં ૫.૨૭ ટકાનો વધારો
ચારણ ગઢવી સમાજના સોનલ બીજ મહોત્સવ ધર્મ સંસ્કૃતિ સરસ્વતી સન્માનનો ત્રિવિધ ઉત્સવ બની રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article આજથી વલસાડ – નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી
Next Article OVERVIEW : કોઈપણ રાષ્ટ્રનો મજબૂત પાયો ડિફેન્સ સિસ્ટમ થકી જ બને છે…ભારત સરકારના સંરક્ષણ ક્ષેત્રે ઉમદા પ્રયાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up