By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં
GeneralInternational

ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ કોણ છે ? 12 વર્ષ પહેલા નેતન્યાહૂની આંગળી પકડીને આવ્યા હતા રાજકારણમાં

HM News
Last updated: 14/06/2021 6:01 AM
HM News
5 years ago
Share
SHARE

તેલ તવીવ : ઈઝરાયલની યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટને (Naftali Bennett) પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે જ દેશમાં નેતન્યાહૂ (Benjamin Netanyahu) યુગનો અંત થયો છે.પીએમ નફ્તાલીએ શપથ ગ્રહણ બાદ જાહેરાત કરી કે દેશમાં અલગ અલગ વિચારધારાવાળા લોકો સાથે મળીને કામ કરશે. નવી સરકારમાં 27 મંત્રી છે.જેમાંથી નવ મહિલાઓ છે.નવી સરકારે અલગ અલગ વિચારધારાના પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે.યેશ અતિદ પાર્ટીની મિકી લેવીને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કોણ છે નફ્તાલી બેનેટ ?

રાજકારણમાં આવતાં પહેલા તેઓ ટેક એન્ટરપ્રેન્યોર રહી ચુક્યા છે.પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાંડો રહેલા નફતાલી બેનેટ અમેરિકામાં જન્મેલા માતા-પિતાના પુત્ર છે.તેઓ પત્ની અને ચાર બાળકો સાથે ઇઝરાયલના રાનાનામાં રહે છે.

નેતન્યાહૂના નેતૃત્વમાં રાજકારણમાં કર્યો પ્રવેશ

ઈઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટ ડિફેંસ ફોર્સિસના એલીટ કમાંડો યૂનિટ સાયરેત મટકલ અને મગનલના કમાંડો રહી ચુક્યા છે.
2005માં ટેક સ્ટાર્ટઅપને 145 મિલિયન ડોલકમાં વેચ્યા બાદ 2006માં બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં તેઓ રાજકારણમાં આવ્યા હતા.જે બાદ નેતન્યાહૂના ચીફ ઓફ સ્ટાફ બનાવાયા હતા. 2012 થી 2020 દરમિયાન તેઓ 5 વખત ઈઝરાયલના સંસદ રહી ચુક્યાછે.તેઓ દેશના રક્ષા મંત્રી પણ રહ્યા છે.

અનેક વિવાદિત નિવેદન આપી ચુક્યા છે

બેનેટ અનેક વખત વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. 2013માં તેમણે કહ્યું હતું કે ફિલીસ્તાની આતંકવાદીઓને મારી નાંખવા જોઈએ.તેમને મુક્ત ન કરવા જોઈએ.યહૂદી ધર્મ પાળતાં નફ્તાલી બેનેટે હાઇટેક સેક્ટરથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેઓ તેલ અવીવ નજીક રહે છે.તેમણે પૂર્વ સહયોગી બેંજામિન નેતન્યાહૂને હરાવવા મધ્યમાગ્રી અને વામપંથી સાથે ગઠબંધન કર્યુ હતું.તેમના પાર્ટી યામિના માર્ચમાં થયેલી ચૂંટણીમાં માત્ર સાત સીટ જીતી હતી.છેલ્લા બે વર્ષમાં ઇઝરાયલમાં ચોથી વખત મતદાન થયું હતું.સીટ જીત્યા બાદ તેઓ કિંગમેકર બનીને ઉભર્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નેફ્ટાલી બૅનેટ : ઇઝરાયલના નવા વડા પ્રધાન બનનાર એક પૂર્વ સૈનિકની કહાણી
Next Article મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up