By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇઝરાયેલના પીએમના પુત્ર એ કેમ હિંદુઓની માફી માંગવી પડી ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇઝરાયેલના પીએમના પુત્ર એ કેમ હિંદુઓની માફી માંગવી પડી ?
GeneralNational

ઇઝરાયેલના પીએમના પુત્ર એ કેમ હિંદુઓની માફી માંગવી પડી ?

HM News
Last updated: 30/07/2020 7:27 AM
HM News
5 years ago
Share
SHARE

જેરુસલામ,30,જુલાઇ : ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તેના એક ટવીટ માટે સમગ્ર હિંદુઓની માફી માંગવાનો વારો આવ્યો છે.આ ટવીટ્ અંગે પ્રાપ્ત જાણકારી મુજબ ગત રવીવારના રોજ યેરે ટવીટર પર હિંદુ દેવી દુર્ગાની તસ્વીર પોસ્ટ કરી હતી.આ તસ્વીરમાં દેવી દુર્ગાના ચહેરાના સ્થાને લિએટ બેન એરીનો ચહેરો લગાવેલો હતો.એરી બેન્જામિન નેતન્યાહુ ઉપર ચાલતા ભ્રષ્ટાચારના આરોપના પ્રોસિકયૂટર છે.૨૯ વર્ષનો પુત્ર યેર સોશિયલ મીડિયામાં ખૂબજ સક્રિય રહે છે. તે ટવીટર પર પોતાના પિતાના બચાવમાં દલીલો કરતા રહે છે

એટલું જ નહી પોતાની નીતિઓ સાચી હોવાનો પણ તર્ક આપતા રહે છે.યેમે લખ્યું કે મે એક પેજ પરથી એક મીમ ટવીટ કર્યુ હતું જે ઇઝરાયલની લોકપ્રિય વ્યકિતઓની ટીકા કરવા માટેનું હતું પરંતુ મને એ ખબર ન હતી કે આ મીમ હિંદુઓની આસ્થા સાથે જોડાયેલી તસ્વીરને દર્શાવે છે.જો કે તેના ભારતીય મિત્રોની પ્રતિક્રિયા આવતા આ ટવીટ્ને ડિલિટ કરીને માફી માંગી છે.ઇઝરાયેલના પીએમના પુત્રના આ ટવીટ્ બાબતે પણ યુઝર્સની જુદી જુદી પ્રતિક્રિયા જોવા મળતી હતી. કેટલાક ભારતીયોએ તેની આકરી ટીકા કરી તો કેટલાકે વિરોધનું કારણ હિંદુ ધર્મ અંગે જાણકારી નહી હોવાનું ગણાવ્યું હતું.જો કે ઇઝારાયેલના ઘણા લોકોએ યેરના માફી માંગવાના સાહસની પ્રશંસા કરી છે.ઇઝરાયેલમાં નેતનયાહુ પર રાજકિય સંકટ છે,સમયાંતરે ચૂંટણીઓ યોજાતી હોવા છતા સ્પષ્ટ બહુમતિ મળતી નથી, તેમનામાં પર ગેરરીતિ આચરવાના આરોપ પણ વિરોધીઓ દ્વારા થતા રહે છે.આવા સમયે પુત્ર યેર પિતાને બચાવવા મેદાનમાં ઉતર્યો છે આવા સમયે તેનાથી હિંદુ દેવી દુર્ગાની તસ્વીર પોસ્ટ કરી હતી પરંતુ માફી માંગતા વિવાદનો અંત આવ્યો છે.

સુરત: જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ દ્વારા કોરોના પી.એમ. કેર્સ ફંડમાં ૫૩,૦૦૦/- રૂપિયાનું યોગદાન
યુક્રેનિયન મહિલા સાંસદે ઉઠાવી બંદૂક, રશિયન સૈનિકોને મારવા તૈયાર, પુતિનને આપી ચેતવણી
ઉચ્છલમાં માસ્ક વગર ફરતા 21 સામે પોલીસ કાર્યવાહી
બે વર્ષથી યુનિફોર્મ, બુટ-મોજા નહી મળતા વિદ્યાર્થીઓ મનગમતા કપડા પહેરીને આવ્યા
ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટ અંગે
Share This Article
Facebook Email Print
Previous Article આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર
Next Article ડાયમંડ સિટી સુરતની ઝળકાટ ઝાંખી, મનપા આર્થિક રીતે વેન્ટીલેટર પર…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up