By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇઝરાયેલ એરોફોર્સના હવાઈ હુમલામાં સિરિયામાં એક સૈનિકનું મોત, ત્રણ ઘાયલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇઝરાયેલ એરોફોર્સના હવાઈ હુમલામાં સિરિયામાં એક સૈનિકનું મોત, ત્રણ ઘાયલ
GeneralInternational

ઇઝરાયેલ એરોફોર્સના હવાઈ હુમલામાં સિરિયામાં એક સૈનિકનું મોત, ત્રણ ઘાયલ

HM News
Last updated: 30/12/2020 7:40 AM
HM News
5 years ago
Share
SHARE

સીરિયામાં ઇઝરાયલના હુમલામાં એક સૈનિકનું મોત થયું હતું.આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.સીરિયાની સરકારી સમાચાર એજન્સી સનાએ બુધવારે જણાવ્યું હતું કે ઇઝરાયલની સેનાએ ઇરાન અને સીરિયાના દળોને નિશાન બનાવ્યા હતા.ઇઝરાયલની સેનાએ સનાના અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.એજન્સીએ કહ્યું છે કે ઉત્તરી ગેલીલમાંથી હુમલો કરવામાં આવ્યો છે.આ હુમલાએ નબી હબીલ વિસ્તારમાં એર ડિફેન્સ યુનિટને નિશાન બનાવ્યું છે.

એક અઠવાડિયા પહેલાં સીરિયામાં ઇઝરાયલના હવાઈ હુમલામાં સરકાર તરફી છ લડવૈયાઓ માર્યા ગયા હતા.સમાચાર એજન્સી શિન્હુઆઅનુસાર,યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયલના મિસાઇલ હુમલાએ સંરક્ષણ ફેક્ટરીઓને નિશાન બનાવી હતી,જ્યાં હમા પ્રાંતના મસીફ શહેરમાં એક વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર આવેલું છે.વોચડોગ જૂથે જણાવ્યું હતું કે આ હુમલાએ ઇરાની મિલિશિયાઓ દ્વારા ચલાવવામાં આવતા શસ્ત્ર ડેપોનો નાશ કર્યો હતો.સીરિયન સેનાએ જણાવ્યું હતું કે તેના હવાઈ સંરક્ષણે ઇઝરાયલની મોટાભાગની મિસાઇલોને અટકાવી હતી,જે મસીફ પર છોડવામાં આવી હતી.સીરિયા સંકટ દરમિયાન ઇઝરાયલે સીરિયાના સૈન્ય સ્થળ પર સેંકડો હવાઈ હુમલા કર્યા છે,જેમાં ઇરાનના અડ્ડાઓનો પણ સમાવેશ થાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મકરસંક્રાંતિ બાદ તુરંત ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ,મનપાઓની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવા સંકેત: ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં મતદાન
Next Article શિવસેના – એનસીપી સાથે મળીને કોંગ્રેસને ખતમ કરી રહી છે, મુંબઈ કોંગ્રેસ મહાસચિવે લખ્યો સોનિયાને આ પત્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up