By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે 2014 પછીનું મોટું ઘર્ષણ, કુલ 59નાં મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે 2014 પછીનું મોટું ઘર્ષણ, કુલ 59નાં મોત
GeneralInternational

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે 2014 પછીનું મોટું ઘર્ષણ, કુલ 59નાં મોત

HM News
Last updated: 13/05/2021 12:22 PM
HM News
5 years ago
Share
SHARE

– ઇઝરાયેલના હવાઇ હુમલામાં 53 પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા

– ઇઝરાયેલના હવાઇ હુમલા બાદ વળતો જવાબ આપવા માટે પેલેસ્ટાઇન પણ તૈયાર, બ્રિટનની શાંતિની અપીલ

– ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય સ્તરે આકરો પાઠ ભણાવવો જોઇએ : રશિયાના પ્રમુખ પુતિનને તુર્કીના પ્રમુખની અપીલ

– ઇઝરાયેલમાં માર્યા ગયેલામાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ, મૃતદેહ કેરળ લવાશે, સીએમએ શ્રદ્ધાંજલી પાઠવી

તેલ અવીવ, તા. ૧૨ : ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા, ઇઝરાયેલ સૈન્ય અને એરફોર્સે રોડ પર પણ રોકેટ ફેક્યા હતા.જેને પગલે કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે.એક દિવસ પહેલા જ હમાસ અને પેલેસ્ટાઇન ઉગ્રવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. ૨૦૧૪ પછી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સૌથી મોટુ યુદ્ધ શરૂ થઇ ગયું છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં ૫૩ પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા છે. જ્યારે અત્યાર સુધીના ઘર્ષણમાં કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે જેમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે.

હમાસે અનેક રોકેટ છોડયા પણ ઇઝરાયેલે હવામાં જ ઉડાવી દીધા, ગાઝા પર હુમલામાં અનેક કમાન્ડર માર્યા ગયા

ઇઝરાયેલ સૈન્યએ દાવો કર્યો છે કે અમારા હુમલામાં હમાસના અનેક ટોચના કમાન્ડર માર્યા ગયા છે.બીજી તરફ ઇઝરાયેલમાં અનેક શહેરોમાં પોલીસે રાત્રી કરફ્યૂ લાગુ કરી દીધુ છે.અહીં અરબ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થઇ રહ્યું છે.અરબ પ્રદર્શનકારીઓ ઇઝરાયેલની ગાઝા સામેની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ધમકી આપી છે કે જો અરબના નાગરિકો ઇઝરાયેલમાં પોતાના પ્રદર્શનો બંધ નહીં કરે તો તેમને અટકાવવા માટે અતી બળ પ્રયોગ કરવામાં આવશે.અહીંના લોડ અને એસરે શહેરમાં હાલ મોટા પાયે ઇઝરાયેલની સામે જ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે છેડાયેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને બુધવારે કહ્યું હતું કે ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે જે ઘર્ષણ થઇ રહ્યું છે તે ચિંતાજનક છે.બન્ને તરફથી આ વિસ્તારમાં શાંતિ જાળવવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે.બીજી તરફ તૂર્કીના પ્રમુખ રેસેપ તયીપ એર્ડોગને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલને આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. પેલેસ્ટાઇનના નાગરિકો પર જે અત્યાચાર ઇઝરાયેલ કરી રહ્યું છે તેને અટકાવવા એક આકરો પાઠ ભણાવવો જરુરી છે.આ સમગ્ર ઘર્ષણમાં જે પણ માર્યા ગયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.ઇઝરાયેલ દ્વારા જે હવાઇ હુમલા કરવામાં આવ્યા તેમાં ઘણા હુમલા રોડ પર પણ થયા છે,અને નાગરિકોના રહેણાંકી વિસ્તારોને પણ ટાર્ગેટ કરાયા હતા.

દરમિયાન ઇઝરાયેલમાં એક ભારતીય મહિલા સોમ્યાનું મોત નિપજ્યું છે.કેરળની રહેવાસી આ મહિલાને ધ્યાનમાં રાખીને કેરળના મુખ્ય મંત્રી વિજયને ટ્વિટ કરીને કહ્યું હતું કે કેરળ સરકાર ઇઝરાયેલ સ્થિત ભારતીય એમ્બેસીના સંપર્કમાં છે અને જે મહિલાનું મોત નિપજ્યું છે તેમનો મૃતદેહ ભારત લાવવામા આવી રહ્યો છે,શક્ય હોય તેટલા વહેલા તેને પરિવારને સોપી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ મૃતકને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી. ઇઝરાયેલ પાસે પેલેસ્ટાઇન કરતા વધુ આધુનિક ડિફેન્સ સિસ્ટમ છે,જેને પગલે હમાસ દ્વારા જે અનેક રોકેટ છોડવામાં આવ્યા તેને હવામાં જ ઉડાવી દેવામાં આવ્યા હતા.હાલ આ બન્ને દેશો વચ્ચે સરહદે ઘર્ષણ જારી છે અને તેને રોકવામાં નહીં આવે તો તેની અસર વિશ્વના અનેક દેશો પર જોવા મળી શકે છે.જોકે બીજી તરફ અરબ દેશો હજુ પણ મોન છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકામાં ન્યૂજર્સી સ્થિત BAPS મંદિર સાઇટ પર FBIના દરોડા, ભારતથી લવાયેલા શ્રમિકોના શોષણની કોર્ટ ફરિયાદથી મોટો વિવાદ
Next Article શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મમતા બેનરજીની તુલના પૂણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલ્કર સાથે કરાતા વિવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up