સરકારના તમામ પ્રયાસ નિષ્ફળ: હોસ્પિટલોમાં બેડ ખુટી ગયા
ઇટલી : કોરોના વાઇરસ સામે ઇટાલી લાચાર દેખાઇ રહ્યું છે,માત્ર 1 દિવસ એટલે કે 24 કલાકમાં 800 લોકોનાં મોત થઇ ગયા છે, એક સાથે આટલા બધા લોકોનાં મૃત્યુ પછી અહીના શહેરોમાં મૃતદેહોનાં ઢગ દેખાઇ રહ્યાં છે,લોકોમાં હાહાકાર મચી ગયો છે,અહીની સરકારના તમામ પ્રયાસ નિષ્ફળ દેખાઇ રહ્યાં છે.અત્યાર સુધી ઇટાલીમાં કોરોના વાઇરસને અકિલા કારણે મોતનો આંકડો 4800 જેટલો થઇ ગયો છે.55000 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે,સારવાર માટે હોસ્પિટલોમાં બેડ ખુટી ગયા છે,મોતનો આંકડો હજુ વધશે તે નક્કિ છે.લાશોને ટ્રકોમાં ભરીને શહેરોથી દૂર લઇ અકીલા જવામાં આવી રહી છે. ફ્રાન્સની વાત કરીએ તો અહીયા પણ 1 દિવસમાં 120 લોકોનાં મોત થઇ ગયા છે,કુલ 600 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યાં છે,6000 લોકો ચેપગ્રસ્ત બન્યાં છે.ઉપરાંત અમેરિકા,પાકિસ્તાન,રશિયા,થાઇલેન્ડ,ઇરાન અને બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનો કહેર આગળ વધી રહ્યો છે.દુનિયા આજે કોરોના સામે લડવામાં લાચાર બની