By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડેટા મિસમેચનો મેસેજ મળે તો ડરશો નહીં, આ રીતે આપો જવાબ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડેટા મિસમેચનો મેસેજ મળે તો ડરશો નહીં, આ રીતે આપો જવાબ
GeneralNational

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી ડેટા મિસમેચનો મેસેજ મળે તો ડરશો નહીં, આ રીતે આપો જવાબ

HM News
Last updated: 28/02/2024 10:44 AM
HM News
2 years ago
Share
SHARE

– આઈટી વિભાગ તરફથી ડેટા મિસમેચનો મેસેજ મળ્યો હોય તો તે માત્ર એક સંદેશો છે કોઈ ટેક્સ નોટીસ નથી

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી જો તમને ડેટા મિસમેચ હોવાનો કોઈ મેસેજ કે ઈમેલ મળ્યો હોય,તો બની શકે કે તમે ગભરાઈ ગયા હોવ, પરંતુ તેમા હેરાન થવાની કોઈ જરુર નથી.સૌથી પહેલા તો તમારે એ જાણી લેવું જોઈએ કે ઈન્કમ ટેક્સ તરફથી આ કોઈ ટેક્સ માટેની નોટિસ નથી,આ માત્ર ડેટા મિસમેચનો મેસેજ અથવા ઈમેલ છે.તેના હેઠળ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન અને ડિવિડન્ડ ઈન્કમ પર આપવામાં આવેલી માહિતીમાં કેટલીક મિસમેચ જોવા મળી છે,જેનો જવાબ આપવાથી તમારુ ટેન્શન ફ્રી થઈ જશો.આ ડેટા મિસમેચનો મેસેજ મોકલવામાં આવ્યો છે.

કરદાતા ડેટા મિસમેચનો જવાબ આપી શકે છે

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો ડેટા મિસમેચના ઈમેલ કે મેસેજનો જવાબ આપવા માટે આપણી ઈ- ફાઈલિંગ વેબસાઈટ પર કંપ્લાઈંસ પોર્ટલ પર ઓન સ્ક્રીન સુવિધા આપવામાં આવી છે,તેના દ્વારા કરદાતા ડેટા મિસમેચનો જવાબ આપી શકે છે.તેના પર નાણાકીય વર્ષ 2021-2022 અને વર્ષ 2022-2023 માટે ડેટા મિસમેચ ડિટેલ્સ આપેલી હોય છે.કરદાતા અહીં જઈને જોઈ શકે છે કે, તમે આપેલી કઈ માહિતી મેળ નથી બેસતી અથવા ક્યાં ડેટા મિસમેચ થાય છે, તે ચેક કરી શકો છો.આઈટી ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે જે કરદાતાને ઈમેલ અને SMS મોકલવામાં આવ્યો છે, તે માત્ર એક સંદેશા વ્યવહાર છે, કોઈ ટેક્સ નોટીસ નથી.

આ રીતે કરો મિસમેચ ડેટાનું સમાધાન

– સૌથી પહેલા https://www.incometax.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
– જે કરદાતા આઈટી વિભાગની વેબસાઈટ પર પહેલેથી રજીસ્ટર્ડ છે, તેવો તેમનું એકાઉન્ટ લોગ-ઈન કરે અને ડાયરેક્ટ પોર્ટલ પર જાઓ.
– ડેટા મિસમેચની જાણકારી તમને ઈ- વેરિફિકેશનના ટેબની અંદર જવાથી મળશે.
– જે લોકો રજીસ્ટર્ડ નથી, તેમને ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર રજીસ્ટર બટન સાઈન અપ કરવાથી મંજુરી આપે છે.રજીસ્ટ્રેશન પછી યૂઝર્સ લોગઈન કરી શકે છે અને ડેટા મિસમેચ જોવા માટે કમ્પ્લાઈન્સ પોર્ટલ પર નેવિગેટ કરી શકે છે.
– ઑન-સ્ક્રીન ફંક્શન સરળ છે અને કરદાતાઓને વધારાના દસ્તાવેજો વગર સીધા પોર્ટલ પર મેળ ન ખાતી માહિતીની પૂર્તતા કરવાની મંજૂરી આપે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસના પ.બંગાળ અને આસામમાં કદાવર નેતાઓએ કોંગ્રસનો પંજો છોડ્યો : સંભવત ભાજપમાં જોડાશે !
Next Article જમ્મુ-કાશ્મીરના આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ લંબાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up