By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇન્ટરવ્યૂ માટે હોટલમાં બોલાવી બોસે કહ્યું, તું તો મારી વાઇફ બનવા લાયક છે… ગર્ભવતી બનાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ઇન્ટરવ્યૂ માટે હોટલમાં બોલાવી બોસે કહ્યું, તું તો મારી વાઇફ બનવા લાયક છે… ગર્ભવતી બનાવી
GeneralVadodara

ઇન્ટરવ્યૂ માટે હોટલમાં બોલાવી બોસે કહ્યું, તું તો મારી વાઇફ બનવા લાયક છે… ગર્ભવતી બનાવી

HM News
Last updated: 29/08/2020 9:55 AM
HM News
5 years ago
Share
SHARE

વડોદરા તા 28 ઓગસ્ટ, 2020 શુક્રવાર

ઇન્ટરવ્યૂ માટે યુવતીને સયાજીગંજ ની હોટલમાં બોલાવી બોસે સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકી યુવતી પર બળાત્કાર ગુજારતા ગર્ભવતી બનેલી યુવતીએ લગ્નનો ઇનકાર કરનાર બોસ સામે પોલીસ ફરિયાદ કરી છે.

નોકરી લેવા જતા હવસ ખોર નો શિકાર બનેલી યુવતીએ પોલીસને કહ્યું છે કે,મને નોકરીની જરૂર હોવાથી ગઈ તા 20 જુલાઈ એ મારા એક પરિચિતે નોકરી માટે સજની અદિતિ હોટલ માં ઇન્ટરવ્યૂ માટે મોકલી હતી.

ઇન્ટરવ્યૂ દરમિયાન બોસે મારો હાથ પકડી તું મને ખૂબ ગમે છે,હું પરણિત છું… પરંતુ મારી પત્ની ચાર વર્ષથી મારી સાથે રહેતી નથી અને હું તને મારી વાઇફ બનાવવા માગું છું તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેને ત્રણ વખત હોટલમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીએ કહ્યું છે કે,મને ગર્ભ રહેતા મેં બોસને લગ્નની વાત કરી હતી.જેથી ઉશ્કેરાઈ ગયેલા બોસે આ ગભૅ મારાથી રહેલો નથી..એમ કહી લગ્નનો ઇનકાર કરતા આખરે પોલીસ ફરિયાદ કરી છે.સયાજીગંજ પોલીસે આ ફરિયાદના આધારે સર્વ જીત જૈમીન દેસાઈ (રહે.જસપર હોમ, ગોત્રી કેનાલ પાસે, વડોદરા) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો જીતવા CM અને CR પાટીલ 33 જિલ્લાઓનો પ્રવાસ કરશે
દિલ્હીના શિક્ષણમંત્રીએ રાજ્યના શિક્ષણમંત્રીના મત વિસ્તાર ભાવનગરની સરકારી શાળાઓની પોલ ખોલી
ઔદ્યોગિક હબ ગણાતા તાંતીથૈયામાંથી વધુ એક કૂટણખાનું ઝડપાયું
દેશમાં કોરોનાના કુલ કેસ ૧૩,૪૯૫ : મૃત્યુઆંક ૪૪૮
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ
Share This Article
Facebook Email Print
Previous Article આટલી ઝડપે પ્રેમ પણ બદલાય : વ્હોટ્સ અપ પર ચૈટીંગ કરીને દોસ્તી કરી નાના ભાઈ સાથે, હવે લગ્ન મોટા ભાઈ સાથે
Next Article ઉતરપ્રદેશમાં હવે લવજેહાદ સામે આકરા કાનૂન આવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up