By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇન્ડોનેશિયા, મલેશિયાને સાઇબર ક્રાઈમે પથ્થરનો જવાબ ફૂલથી આપ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઇન્ડોનેશિયા, મલેશિયાને સાઇબર ક્રાઈમે પથ્થરનો જવાબ ફૂલથી આપ્યો
AhmedabadGeneral

ઇન્ડોનેશિયા, મલેશિયાને સાઇબર ક્રાઈમે પથ્થરનો જવાબ ફૂલથી આપ્યો

HM News
Last updated: 11/07/2022 6:32 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ઈન્ડોનેશિયા અને મલેશિયાના હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર વોર આરંભ્યુ હોય તેમ તમામ મુસ્લિમ દેશોને ભારત વિરુદ્ધ નૂપુર શર્માના મુદ્દે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું ત્યારે જ અમદાવાદ સાઇબર ક્રાઇમના તજજ્ઞોના ધ્યાને આવ્યું હતું કે ઇન્ડોનેશિયા અને મલેશિયાની કેટલીક સાઈટ ખામી ભરેલી છે તેથી તેમને મોટું નુકસાન થઈ શકે તેમ છે.સાઇબર ક્રાઇમના અધિકારીઓએ જાણે પથ્થરનો જવાબ ફૂલથી આપતા હોય તેમ આ બાબતે સરકારના માધ્યમથી મલેશિયાને ઇન્ડોનેશિયાની સરકારને જાણ કરી હતી.

આ બાબતે અમદાવાદ સાઇબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યુ હતું કે,નૂપુર શર્માના પ્રકરણ બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકર દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાઇબર વોરની ઘોષણા કરી હતી.તેથી ઘણી ભારતીય વેબસાટ્સ અને નેટવર્કને હેક કરવામાં આવ્યા હતા.સાઇબર ક્રાઇમે ઇન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઇન્ડોનેશિયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથિકલ હેકિંગ દ્વારા શોધી કાઢી હતી.

કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.બીજી તરફ ભારત સરકારની 80 સરકારી વેબસાઇટને પણ સુરક્ષિત કરવા માટે જરુરી સૂચનો એનસીઆઇઆઇપીટીને રિપોર્ટ કર્યો હતો.બગ્સનો ઉપયોગ હેકર દ્વારા વેબસાઇટ નષ્ટ કરવા અથવા ડેટા ચોરી કરવા માટે થઇ શકે છે.આ બગ્સ દેશોની સરકારોની પરવાનગી લીધા બાદ મળી આવ્યા છે અને તેમને પ્રૂફ સાથે જાણ કરવામાં આવી છે.કેટલીક ભૂલો જટિલ હતી.

બગ્સવાળી વેબસાઇટ સરકારના ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયો,શૈક્ષણિક સંસ્થા,ઉદ્યોગ વગેરેને આવરી લે છે.જોકે હેકર ગ્રૂપ દ્વારા સાઇબર યુદ્ધ માટે મલેશિયન નેશનલ સાઇબર કોઓર્ડિનેશન એન્ડ કમાન્ડ સેન્ટર દ્વારા યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો.અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ ડ્રેગન ફોર્સ મલેશિયાના હેકર્સ અને ઇન્ડોનેશિયાના હેકર્સ બંનેની ઓળખ શોધવા માટે તેની ટેકનિકલ ક્ષમતાઓનો પણ ઉપયોગ કરી રહી છે.આઈપી એડ્રેસ જેવી વિગતો તેમની સામે વધુ કાનૂની કાર્યવાહી કરવા માટે ઈન્ટરપોલ સાથે સાઇબર ક્રાઇમે શેર કરી હતી.80 વેબસાઇટની ખામી અંગે PMOને જાણ કરાઈ સાઇબર ક્રાઇમની ટીમે 80થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ શોધી છે અને પીએમઓ હેઠળની નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટરને તેની જાણ કરી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજ્ય સરકારે ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કર્યા
Next Article યુરોપમાં સ્લો ડાઉન વચ્ચે ઉત્તર અમેરિકા આવક વધારવામાં મદદ કરશેઃ ટીસીએસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up