By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઇન્દોરમાં લોકોને કાબુ કરવા પોલીસે રોડ ઉપર ભૂત ઉતાર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઇન્દોરમાં લોકોને કાબુ કરવા પોલીસે રોડ ઉપર ભૂત ઉતાર્યા
GeneralNational

ઇન્દોરમાં લોકોને કાબુ કરવા પોલીસે રોડ ઉપર ભૂત ઉતાર્યા

HM News
Last updated: 05/04/2020 5:51 AM
HM News
5 years ago
Share
SHARE

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસોએ શુક્રવારે લૉકડાઉન દરમ્યાન લોકો ઘરમાં રહે એ માટે ભૂતનો વેશ પહેરીને ડરાવ્યા જેથી તેઓ ઘરની બહાર ન નીકળે. ઇન્દોરના વિજયનગરની પોલીસે કેટલાક સામાજિક કાર્યકરોની મદદથી કાળા માસ્ક અને ફેફસાનું ચિત્ર ધરાવતા માસ્ક પહેરીને શહેરની ગલીઓમાં, ઝૂંપડપટ્ટીઓમાં તેમ જ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફરીને લોકોને ડરાવીને ઘરમાં રહેતા કર્યા હતાં.પોલીસ દ્વારા અજમાવવામાં આવેલો ભૂતનો કીમિયો કારગત નીવડ્યો અને પોલીસે એનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો.

અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ૬ સોશ્યલ વર્કરનું એક ગ્રુપ બનાવ્યું છે, જે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને લોકોને કોવિડ-19 વિશે સમજ આપે છે. આ સ્વયંસેવકો રસ્તા પર થૂંકનારને ભૂતનાં વસ્ત્રો પહેરીને ડરાવે છે અને કરફ્યુ દરમ્યાન ઘરની બહાર નીકળનારને ચેતવે છે કે જો તેઓ ઘરમાં નહીં રહે તો તેમને કોરોનાનો ચેપ લાગશે.ઇન્દોરમાં ૮૯ લોકોની કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે જેમાંથી પાંચ જણનાં મૃત્યુ થયાં છે.

મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર ! કૌભાંડીઓ અને બાબા રામદેવ સહિતનાં લોકોનાં રૂ.68,067 કરોડ માફ
રેમડેસિવિરની વધતી માગને પહોંચી વળવા ઉત્પાદનમાં વધારો કરાયો
ઉડતા ગુજરાત..!! આ જીલ્લામાંથી મળી આવ્યો લાખો રૂપિયાનો ગાંજો..
PMના આગમનને લઈને અંબાજીમાં તડામાર તૈયારીઓ શરુ કરાઈ
રિષભ પંતના પ્રદર્શનથી નારાજ થઈને રોહિત શર્માએ લીધો ક્લાસ..
Share This Article
Facebook Email Print
Previous Article કોર્ટમાં ફાઈલ ડોક્યુમેન્ટ્સમાં ધડાકો : ફેસબુકે યુઝર્સની જાસૂસી માટે ઈઝરાયેલી કંપનીની મદદ માગી હતી
Next Article દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના : હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up