યુઝર વિનોદ તાપડીયા પોતાના ટ્વીટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો,જેમાં કેટલાક મુસ્લિમ બાળકો ભૂતપૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માના ફોટા વાળા પોસ્ટર પર જાહેરમાં પેશાબ કરતા જોવા મળી રહ્યા છે.મુસ્લિમ કટ્ટરપંથીઓની માસુમ ઢાલ,છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તથાકથિત ઈશ નિંદા વિવાદ રોજ અલગ અલગ રંગ રૂપ ધારણ કરી રહ્યો છે.રોજ સવારે ટીવી ચેનલો અને ન્યુઝ પેપરો મુસ્લિમ ટોળાઓ દ્વારા કરાયેલી હિંસાની ખબરોથી ઉભરાઈ જાય છે.અલગ અલગ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લીમવાદી ધાર્મિક કટ્ટરતાનું ઝેર ઓકતી પોસ્ટોથી ખદબદી રહ્યું છે.તેવામાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુસ્લિમ કટ્ટરપંથીઓની માસુમ ઢાલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
યુઝર વિનોદ તાપડીયા પોતાના ટ્વીટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો,જેમાં કેટલાક મુસ્લિમ બાળકો ભૂતપૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માના ફોટા વાળા પોસ્ટર પર જાહેરમાં પેશાબ કરતા જોવા મળી રહ્યા છે.આ વિડીયોમાં મુસ્લિમ બાળકોનું ટોળું બુમો પડતું અને ચિચિયારીઓ કરતું જોવા મળી રહ્યું છે, કેટલાક લોકો બાળકોના ટોળાને બુમો પાડીને પ્રોત્સાહિત કરતા જોવા મળી રહ્યા છે.
यह है भविष्य,,,ऑंखे खोल कर देख लो सभी,,,,
भक्त भी, अंध भक्त भी और नैनसुख अंधे भी🙄 PIC.TWITTER.COM/ZPXPRBZDWI
— विनोद तापड़िया ॐ🇮🇳ॐ (@VinodTaparia1) June 11, 2022
વિનોદ તાપડીયા વિડીયો પોસ્ટ કરત લખી રહ્યા છે કે “આ છે ભવિષ્ય,આંખો ખોલીને જોઇલો બધાં,અંધ ભક્તો પણ, અને નૈનસુખ અંધો પણ.” આ વિડીયો ક્યાંનો છે તથા કોણે બનાવ્યો છે તેની પુષ્ટી નથી થઇ શકી
આ પહેલા પણ બાળકોનો હુલ્લડમાં ઉપયોગ
બાળકોમાં આ પ્રકારનું ઝેર અને કટ્ટરતા ભરવા વાળા લોકો તેમના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે આટલુજ નહિ પરંતુ પ્રયાગરાજમાં થયેલી હિંસામાં પણ ઉપદ્રવીઓની રણનીતિમાં સગીર વયના બાળકો શામેલ હતા.તેઓએ 15 થી 20 વર્ષના છોકરાઓને હુલ્લડમાં આગળ ધકેલી દીધા.નુપુર શર્માની ધરપકડ કરવાની જગ્યાએ બાળકોએ ફાંસીના નારા લગાવવા માંડ્યા.જ્યારે પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે પાછળથી મસ્જિદની છત પરથી પથ્થરો વરસવા લાગ્યા હતા.સગીર બાળકોને જોઇને અંતે પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.આ પછી અટાલાની ગલીઓમાં પોલીસ અને પથ્થરબાજો સામસામે આવી ગયા હતા. ટીયર ગેસના શેલ પણ ભીડને ભગાડી શક્યા ન હતા.આ પ્રકારની વધતી જતી ઘટનાઓ મુસ્લિમ બાળકોમાં ધાર્મિક વિરોધાભાસનું ઝેર ભરે છે.મુસ્લિમ કટ્ટરવાદી ટોળાઓ બાળકોનો ઢાલની માફક ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, મુસ્લિમ બાળકોના હાથમાં પથ્થર, મોઢામાં “સર તન સે જુદા” જેવા નારા, અને હિંસાત્મક દેખાવો.. આવનાર સમયમાં કઈ હદ સુધી જાય તે કહી શકાય નહિ, કારણકે ધર્માંધ થયેલા કટ્ટરવાદી મુસ્લિમ ટોળાઓ પોતાનીજ ભવિષ્યની પેઢીને અંધકાર તરફ લઇ જઈ રહ્યા છે.