By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: “ઇસ્લામ ખતરે મેં હૈ” આવા લોકો જ મુસ્લિમોનું “અહીત” કરી રહ્યા છે! : ભાગવત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > “ઇસ્લામ ખતરે મેં હૈ” આવા લોકો જ મુસ્લિમોનું “અહીત” કરી રહ્યા છે! : ભાગવત
GeneralNational

“ઇસ્લામ ખતરે મેં હૈ” આવા લોકો જ મુસ્લિમોનું “અહીત” કરી રહ્યા છે! : ભાગવત

HM News
Last updated: 05/07/2021 7:09 AM
HM News
5 years ago
Share
SHARE

“વસુદેવ કુટુંબકમ”ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સૌને સાથે રાખવાની પ્રેરણા આપે છે ત્યારે હિન્દુસ્તાનમાં કોઈને પણ જરા પણ ભયભીત થવાની જરૃર નથી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે ગઇકાલે જણાવ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને ભયભીત થવાની જરૃર નથી, ઇસ્લામ ખતરે મેં હૈ જેવા ભયજનક વિધાનો મુસ્લિમ સમાજના જ કેટલાક તત્વો સમગ્ર સંપ્રદાયને ભયભીત કરવા માટે ઉતારે છે ભારત વસુદેવ કુટુંબકમની ભાવનાને માને છે અને કોઈને પણ અહીં ઉભી થવાની જરૂર નથી તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોણ મોબ લીન્ચિંગ જેવા બનાવો અને કટ્ટરવાદના તેઓ ક્યારેય હિમાયતી નથી.

મુસ્લિમોને હિન્દુસ્તાનમાં જરાય ભયભીત થવાની જરૂર નથી ભારતની પરંપરા વસુદેવ કુટુંબકમ ભાવના પર આધારિત છે પણ રાષ્ટ્રધર્મ સર્વોપરી!

અત્યારના યુગમાં વિકાસ આવશ્યક છે ત્યારે રાષ્ટ્રીય સામાજિક એકતા વગર વિકાસ શક્ય નથી, દેશમાં તમામ મુદ્દાઓ ચર્ચા અને વાટાઘાટોથી ઉકેલવા જોઈએ હિંદુ-મુતસ્લિમ અલગ નથી તમામ હિન્દુસ્તાનની હોના મક્ષફ એક જ છે હિન્દુસ્તાનનું વિભાજન ધર્મના આધારે ન કરવું જોઈએ અમે વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં છીએ આપણે હિંદુ મુસ્લિમના નામે દેશનું વિભાજન ન કરવું જોઈએ મોહન ભાગવતે જણાવ્યું હતું કે હું ક્યારેય મત ની રાજનીતિ ને મહત્વ આપતો નથી તેમણે જણાવ્યું હતું કે સંઘ વિચારધારા રાષ્ટ્રના વિકાસને વરેલી છે,સંઘ રાષ્ટ્રવાદને વરેલું છે તેના એજન્ડામાં માત્રને માત્ર રાષ્ટ્રહિત રહ્યું છે સંઘને સાચી રીતે ઓળખવું જોઈએ,

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતમાં વારંવાર મુસ્લિમોને લઘુમતીમાં હોવાના મુદ્દે ભયભીત કરવામાં આવે છે પરંતુ ઇસ્લામ ખતરે મેં હૈ જેવી વાતો સમાજના જ કેટલાક લોકો કરીને સમગ્ર સમાજને ભયભીત કરી રહ્યા છે,ભારતીય સંવિધાન બંધારણ અને સમાજ વ્યવસ્થામાં ક્યારેય ધર્મ આધારિત વિભાજન થયું નથી ઇસ્લામ નો ઉદય અને પેગંબર હઝરત મહંમદ સાહેબના ઉપદેશોને આધુનિક યુગ ની જરૂરિયાતો અને સ્થિતિને લઈને મૂલવવા જોઈએ ઇસ્લામના આદર્શ ઉચ્ચ માનવીય સંવેદના અને સામાજિક એકતા અને માનવ ધર્મ ને ઉજાગર કરનારા છે.ઇસ્લામમાં બહુપત્નીત્વની પરવાનગી આપવામાં આવી છે.પરંતુ ઉદય વખતે કબીલાની સમાજ વ્યવસ્થા અને સતત પણે વિચારતા રહેવાની પરિસ્થિતિ ને લઈને કબીલા વચ્ચે સંઘર્ષમાં યુવાનો ના યુદ્ધમાં મૃત્યુ થતા હતા તે પરિસ્થિતિમાં યુવાન મહિલાઓ ને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે ચાર પત્નીની છુટ હતી, હવે પરિસ્થિતિ ઉભી ગઈ છે,આ જ રીતે જેહાદ નો મુદ્દો વિકૃત રીતે સમજવાની પ્રણાલી છે ઇસ્લામમાં જેહાદ
નો અર્થ વિપરીત પરિસ્થિતિમાં પણ ઇસ્લામના સિદ્ધાંતો ને જાળવી રાખવા માટે સંઘર્ષ કરવાને જેહાદ કહેવામાં આવે છે.

જેહાદ નો અર્થ યુદ્ધ ક્યારેય થતો નથી,ઇસ્લામ ક્યારે હિંસાને સ્વીકારતો નથી દરેક મુસ્લિમ માટે જે દેશ અને રાજમાં વસવાટ હોય ત્યાં વફાદારીને ધર્મ માનવામાં આવે છે તેવા આદર્શ ઇસ્લામ ના અનુયાયીઓ ભારતીય મુસ્લિમોને ધર્મના કેટલાક આગેવાનો પોતાના રાજકીય સ્વાર્થ માટે સતત ઇસ્લામ ખતરે મેં હૈ જેવા ભયજનક સંજોગો થી ભયભીત કરતા હોય છે ત્યારે મોહન ભાગવતે સ્પષ્ટ કહી દીધું છે કે ઇસ્લામ ખતરે મેં હૈ જેવી વાતો કરનાર લોકો મુસ્લિમોનું અહીત કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓવૈસીને પાછી આવી પેટમાં ચૂક : દેશમાં ફેલાયેલી નફરત હિન્દુત્વની દેન છે : ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર
Next Article ભારતની વિરૂદ્ધ જુઠ્ઠાણું ફેલાવતા પાકિસ્તાનને FATFએ પણ સાથ ના આપતા બરાબરનું ઉકળ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up