By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈઝરાયલના PMએ નહોતું લીધું ભારતનું નામ, એક દેશના લીધે મુકાયા શરમમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈઝરાયલના PMએ નહોતું લીધું ભારતનું નામ, એક દેશના લીધે મુકાયા શરમમાં
GeneralInternational

ઈઝરાયલના PMએ નહોતું લીધું ભારતનું નામ, એક દેશના લીધે મુકાયા શરમમાં

HM News
Last updated: 17/05/2021 9:38 AM
HM News
5 years ago
Share
SHARE

– બોસ્નિયા અને હર્જેગોવિનાના વિદેશ મંત્રી બિસેરા તુર્કોવિચે પણ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને સમર્થન આપવાના દાવાને નકારી દીધો

નવી દિલ્હી, તા. 17 મે : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે પેલેસ્ટાઈન વિરૂદ્ધ ઈઝરાયલનું સમર્થન કરનારા દેશોનો આભાર માન્યો હતો.ટ્વીટમાં તેમણે 25 દેશોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારતનું નામ નહોતું સામેલ.ભાજપના અનેક નેતાઓએ ઈઝરાયલના સમર્થનમાં પોસ્ટ મુકી હતી પરંતુ નેતન્યાહૂએ જાહેર કરેલી યાદીમાં ભારતનું નામ ન હોવાથી સોશિયલ મીડિયા પર સત્તાધારી ભાજપને ટ્રોલ કરવામાં આવી હતી.આ તરફ નેતન્યાહૂએ જે દેશોનો આભાર માન્યો હતો તેમાંથી એકે ઈઝરાયલને સમર્થન આપવાની વાત નકારી દીધી છે.નેતન્યાહૂએ આભાર વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી તેમાં આ દેશે જે જવાબ આપ્યો છે તેનાથી ઈઝરાયલના વડાપ્રધાન ભારે શરમમાં મુકાયા છે.

નેતન્યાહૂએ ટ્વીટમાં અમેરિકા,અલ્બાનિયા,ઓસ્ટ્રેલિયા,ઓસ્ટ્રિયા,બ્રાઝિલ,બલ્ગેરિયા,કેનેડા,કોલંબિયા,સાઈપ્રસ,ચેક ગણરાજ્ય,જ્યોર્જીયા,જર્મની,ગુએટમાલા,હોન્દુરાસ,હંગરી,ઈટાલી,લુથુઆનિયા,મોલ્ડોવા,નેધરલેન્ડ,મેસિડોનિયા,પરાગ્વે,સ્લોવેનિયા,યુક્રેન, ઉરાગ્વેનું નામ લીધું હતું.

ટ્વીટમાં ઈઝરાયલ સમર્થક જે 25 દેશોનો ઝંડો દેખાડવામાં આવ્યો હતો તેમાં બોસ્નિયા અને હર્જેગોવિનાનો ઝંડો પણ હતો.બોસ્નિયા અને હર્જેગોવિનાની પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના એક સદસ્યએ રવિવારે નેતન્યાહૂની ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, તેમનો દેશ નિર્દોશ નાગરિકોનો જીવ લેવામાં આવે તેને સમર્થન નથી આપતો.

પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સદસ્ય સેફિક જફેરોવિચે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને હું મેસેજ આપવા માંગુ છું કે, બોસ્નિયા અને હર્જેગોવિના ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળો દ્વારા નિર્દોષ લોકોનો જીવ લેવામાં આવી રહ્યો છે તેનું સમર્થન નથી કરતા અને કરી પણ ન શકે.સાથે જ તેમણે ગાઝા ખાતે ઈઝરાયલ દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને રોકવા પણ વિનંતી કરી હતી.બોસ્નિયા અને હર્જેગોવિનાના વિદેશ મંત્રી બિસેરા તુર્કોવિચે પણ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને સમર્થન આપવાના દાવાને નકારી દીધો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે, કાચા મકાનો- પતરા ઉડી શકે, જુઓ ‘તૌકતે’ને લઈને કોણે કરી આગાહી
Next Article દરરોજ ગૌમૂત્ર પીવું છું તેથી મને કોરોના થયો નથી- ભાજપ સાંસદનો વિચિત્ર દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up