By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈઝરાયલ ખાતેના ચીની રાજદૂત ડુ વેઈ મૃત મળી આવ્યા : પોલીસ તપાસનો ધમધમાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈઝરાયલ ખાતેના ચીની રાજદૂત ડુ વેઈ મૃત મળી આવ્યા : પોલીસ તપાસનો ધમધમાટ
GeneralInternational

ઈઝરાયલ ખાતેના ચીની રાજદૂત ડુ વેઈ મૃત મળી આવ્યા : પોલીસ તપાસનો ધમધમાટ

HM News
Last updated: 18/05/2020 11:12 AM
HM News
5 years ago
Share
SHARE

યેરૂશલમઃ ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઈ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. હાલ મોતના કારણ અંગે કોઈ ખુલાસો નથી થયો.ઈઝરાયલ પોલીસે કહ્યું તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.૫૮ વર્ષના ડુ વેઈને કોરોના વાયરસ મહામારી વચ્ચે ફેબ્રુઆરીમાં રાજદૂત નિયુકત કરવામાં આવ્યા હતા ડુ વેઈએ પહેલા યૂક્રેનમાં ચીનના રાજદૂત તરીકે કામ કર્યું છે.તેમની પત્ની અને એક દિકરો પણ છે જે ઈઝરાયલમાં આ બનાવ સમયે નહોતા.ઈઝરાયલ અને ચીનના સારા સંબંધો છે.અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓની ટીપ્પણીઓની તેમણે નિંદા કરી હતી.જેના બે દિવસ બાદ ચીનના રાજદૂતનું મોત થયું છે.જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ઈઝરાયલમાં ચીની રોકાણની નિંદા કરી અને ચીન પર કોરોના વાયરસ પ્રકોપની જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

વિશ્વમાં અસંગઠિત ક્ષેત્રના 160 કરોડ શ્રમિકો આજીવિકા ગુમાવી શકેઃ ILO
નર્મદા તટના પ્રાચીન શૂરપાણેશ્વર મહાદેવના મંદિરમાં તસ્કરોનો તરખાટ
ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી, ઓરેન્જ એલર્ટ
જયેશ રાદડિયાએ AAP પર સાધ્યું નિશાન, કહ્યું- જે લોકો ગેંરટી આપે છે તેમની ગેરંટી કોણ આપશે?
સુરતના ઉધનામાં 175 મિલકતો સીલ, 17 લાખનો બાકી વેરો વસુલ કરાયો
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદ અને સુરતમાં પાન-માવાની દુકાન અને ચાની કીટલી ન ખુલે એવી શક્યતા
Next Article ભાજપના સાંસદ રમેશ ધડુકને હોમ ક્વોરેઇન્ટાઇન કરવાની કોંગ્રેસની માંગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up