By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈઝરાયેલે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો : એરસ્ટ્રાઈકમાં ૧૩૦ પેલેસ્ટાઈનીનાં મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈઝરાયેલે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો : એરસ્ટ્રાઈકમાં ૧૩૦ પેલેસ્ટાઈનીનાં મોત
GeneralInternational

ઈઝરાયેલે યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો : એરસ્ટ્રાઈકમાં ૧૩૦ પેલેસ્ટાઈનીનાં મોત

HM News
Last updated: 16/05/2021 2:05 AM
HM News
5 years ago
Share
SHARE

ગાઝા : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સમર્થક ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ભારે લોહિયાળ જંગ જામ્યો છે.ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં ૧૩૦ પેલેસ્ટાઈની નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે.અસંખ્ય કમાન્ડર્સ ઠાર થઈ ચૂક્યા હોવાનો દાવો ઈઝરાયેલની આર્મીએ કર્યો હતો.

ઈજિપ્ત અને અમેરિકાના રાજદૂતોએ યુદ્ધવિરામ માટે બંને પક્ષે વાતચીત કરી હતી.ખાસ તો ઈજિપ્તના પ્રતિનિધિઓએ પહેલાં હમાસ સાથે વાત કરી હતી અને પછી ઈજિપ્ત સાથે પણ એ મુદ્દે વાત કરી હતી.એક દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ બંને પક્ષે મૂકવામાં આવ્યો હતો,પરંતુ ઈઝરાયેલે એ પ્રસ્તાવ નકારી દીધો હતો અને અસંખ્ય એરસ્ટ્રાઈક ચાલુ રાખી હતી.

ઈઝરાયેલે યુક્તિપૂર્વક હમાસના કમાન્ડર્સને ટનલમાં ગોઠવીને તેને ખાતમો બોલાવી દીધો હતો.ઈઝરાયેલે મીડિયામાં એવો પ્રચાર કરાવ્યો હતો કે ઈઝરાયેલના સૈનિકો જમીન માર્ગે હમાસ સામે જંગ લડશે.એ પછી ઈઝરાયેલના સૈનિકોને અધવચ્ચે જ ખતમ કરી દેવા હમાસના સૈનિકો જમીનની નીચે બનાવેલી ટનલમાં ગોઠવાઈ ગયા હતા.એ પછી ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરીને અસંખ્ય બોમ્બ નીચે પાડયા હતા.જેમાં હમાસના સૈનિકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ઈઝરાયેલે દાવો કર્યો હતો કે અસંખ્ય કમાન્ડર્સ માર્યા ગયા છે.પરંતુ હમાસે માત્ર ૨૦ કમાન્ડર્સના મોત થયાનું જણાવ્યું હતું.

ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં ૧૩૦ કરતાં વધુ લોકો માર્યા ગયા છે.જેમાં ૩૧ બાળકો અને ૨૦ મહિલાઓનો સમાવેશ થાય છે.ગાઝા પટ્ટી નજીક રહેતાં લોકોએ સ્થળાંતર શરૃ કર્યું હતું.અત્યાર સુધીમાં ૯૫૦ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા છે. હમાસના રોકેટ હુમલામાં અત્યાર સુધીમાં ૯ ઈઝરાયેલી નાગરિકોનાં મોત થયા છે.બીજી તરફ ઈઝરાયેલમાં પેલેસ્ટાઈનનું સમર્થન કરતાં મુસ્લિમ નાગરિકો પર સુરક્ષાદળોએ ગોળીઓ વરસાવી હતી. જેમાં ૧૧ નાગરિકોનાં મોત થયા હતા.

બંને તરફથી અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં વધુ રોકેટો સામ-સામા છૂટયા હોવાનો અંદાજ છે.ઈઝરાયેલી લશ્કરે કહ્યું હતું કે હમાસે ૨૩૦૦ રોકેટ ઈઝરાયેલ તરફ ફેંક્યા છે. એમાંથી ઘણાં ખરા તો હવામાં જ ઉડાવી દેવાયા હતા

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇઝરાયેલી એરફોર્સે ગાઝામાં ૧૨ માળની ઇમારત ઉડાવી, AP અને અલ-જઝીરાની ઓફિસો તબાહ
Next Article બૌદ્ધોની ધાર્મિક સ્વતંત્રતા પર ફરી હુમલો, ચીને તિબેટવાસીઓની પ્રથાઓ પર લગાવી રોક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up