By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિ, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિ, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ
GeneralInternational

ઈટાલીમાં બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ભયંકર સ્થિતિ, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ

HM News
Last updated: 25/03/2020 10:07 AM
HM News
5 years ago
Share
Mandatory Credit: Photo by FILIPPO VENEZIA/EPA-EFE/Shutterstock (10577929k) Health workers Health workers wearing protecitve suits and face masks at work in the facility on the outside of Brescia' Hospital where people who have to undergo swabs for the Covid19 Coronavirus are checked in, Brescia, Italy, 09 March 2020. The Italian authorities have taken the drastic measure of shutting off the entire northern Italian region of Lombardy, home to about 16 million people, in a bid to halt the ongoing coronavirus epidemic in the Mediterranean country. Italy saw 133 more deaths with the coronavirus on 08 March with the toll rising to 366, emergency commissioner and civil protection chief Angelo Boorelli said. Some 6,387 people are now infected with the virus across Italy, he added. Coronavirus in Italy, Brescia - 09 Mar 2020
SHARE

કોરોના વાયરસે ઈટાલીમાં કોહરામ મચાવ્યો છે. ચીન કરતા પણ વધારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. ગઈ કાલે મંગળવારે વધુ 743 લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ શનિવારે પણ ઈટાલીમાં મૃતાંક 793 હતો. આ સાથે જ ઈટાલીમાં કુલ મૃતાંકની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધારે છે.

ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે.

24 જ કલાકમાં 743 લોકોના મોત

ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 24 કલાકમાં 743 લોકોના મોત થયા છે. સાથે 5249 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં 69176 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક સાત હજારની નજીક 6820 થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના વાયરસના કારણે સ્થિતિ એ હદે વણસી છે કે, ઈટાલીમાં અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જેથી અનેક પરિવારજનો પોતાના નજીકનાઓને અંતિમ ગુડ બાય પણ નથી કરી શકતા. મરનારાઓની સંખ્યા એટલી બધી વધારે છે કે, લાશો અન્ય શહેરોમાં દફનાવવામાં આવી રહી છે. આ ભયાનક જનારો ઈટાલીને બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવી રહ્યો છે.

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ
CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR
વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા
નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Share
Previous Article કોરોના વાયરસ : ઈટાલીમાં એક જ દિવસમાં 743 લોકોના મોત
Next Article આઠ મહિના બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી નજરકેદમાંથી મુક્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલ સામે હિઝબુલ્લાહ હવે બરોબર ભરાયું! યુદ્ધવિરામ અંગે વાતચીત માટે તૈયાર, આત્મસમર્પણની તૈયારી?

10 months ago

અધમૂવું થયેલું હીઝબુલ્લાહ ઘૂંટણિયે ઇઝરાયેલ સાથે વાટાઘાટોની આજીજી

10 months ago

ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત

10 months ago

ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા

10 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Health
  • Audio
  • Self-driving Car
  • World News
  • Video
  • Music
  • Instagood
  • Finance
  • Joe Biden
  • Science
  • Beautiful
  • Recipes
  • Wellness
  • Climate
  • Workout
  • News
  • નમસ્તે ટ્રમ્પ
  • Fashion
  • Design
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Covid
  • Travel
  • Viral
  • Guardian
  • Corona Virus
  • TV Show
  • Food
  • Book
  • Gardening
  • Photography
  • Opinion
  • Exercise
  • Style
  • Selfcare
  • Conservative
  • Like
  • Ukraine War
  • Motivation
  • Politics
  • Movie
  • Vote
  • ક્રેન તૂટી પડતાં
  • સિંગર વિશાલ દદલાની
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • મોત
  • વરૂણ ધવન ઘાયલ
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'સૂર્યવંશી'
  • માતા-પિતા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up