By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈનસાઈડર ટ્રેડિંગના કેસમાં ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સને રૂ2 કરોડનો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ઈનસાઈડર ટ્રેડિંગના કેસમાં ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સને રૂ2 કરોડનો દંડ
BusinessGeneral

ઈનસાઈડર ટ્રેડિંગના કેસમાં ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સને રૂ2 કરોડનો દંડ

HM News
Last updated: 19/03/2020 7:32 AM
HM News
5 years ago
Share
SHARE

આ ઉપરાંત મુખરજી અને ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સ રિકોના વેન્ડર અને કસ્ટમર પણ હતા
એજન્સી > નવી દિલ્હી

સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગના એક કેસમાં ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સ અને તેના મેનેજિંગ ડિરેક્ટર અમલેન્દુ મુખરજીને ~2 કરોડનો દંડ ફટકાર્યો છે. ઈનસાઈડર ટ્રેડિંગ દ્વારા આ કંપની અને તેના એમડીએ ~2 કરોડનો લાભ મેળવી લીધો હતો. સેબીએ રિકો ઈન્ડિયાના સ્ટોકમાં ટ્રેડિંગની તપાસ કરી હતી અને ઓગસ્ટ 2014થી નવેમ્બર 2015 દરમિયાન આ બે એન્ટિટીએ તેમાં ટ્રેડિંગ કર્યું હતું કે કેમ તેની ખાતરી કરી હતી. તપાસમાં માલૂમ પડ્યું હતું કે મુખરજીએ રિકો ઈન્ડિયાના સીઈઓ અને સીએફઓને વ્યક્તિગત લાભ કરાવ્યો હતો અને ઈનસાઈડર્સને પ્રભાવિત કર્યા હતા અને તેમની પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી લીધી હતી કે રિકો ઈન્ડિયાના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ સાચા નથી.

આ ઉપરાંત મુખરજી અને ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સ રિકોના વેન્ડર અને કસ્ટમર પણ હતા. તેમણે આ માહિતી મેળવીને રિકોના સ્ટોકમાં ટ્રેડિંગ કર્યું હતું. સેબીએ નોંધ્યું હતું કે ફોર્થ ડાઈમેન્શને ટ્રેડિંગ કરીને ~1.13 કરોડનો નફો કરી લીધો હતો અને નવેમ્બર 2015માં જ્યારે ઓડિટરે રિકો અને તેના કસ્ટમર્સ વચ્ચે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની સોય તાકી ત્યારે તેનું સંપૂર્ણ હોલ્ડિંગ વેચી દીધું હતું. કંપનીના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ સાચા નથી તેવી સત્તાવાર જાહેરાત એપ્રિલ 2016માં કરવામાં આવી હતી. ફોર્થ ડાઈમેન્શને સંપૂર્ણ શેરહોલ્ડિંગ વેચી દઈને તેને થનારા ~1.17 કરોડના નુકસાનથી બચી ગઈ હતી. સેબીએ આ અંગે મંગળવારે સાંજે ચુકાદો આપ્યો હતો.
તેણે કહ્યું હતું કે ફોર્થ ડાઈમેન્શને ગેરકાયદેસર રીતે કુલ ~2.3 કરોડનો નફો કરી લીધો હતો.

સુરત ‘આપ’માં જોડાયા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા : હવે મહેશ સવાણીએ IT રેડ અને CBI તપાસ માટે તૈયાર રહેવું પડશે
ઉત્તરપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો
ઓમિક્રોન અને મોંઘવારી સહિતનાં પરિબળો વચ્ચે ભારતીય શેરબજારમાં અવિરત તેજી…!!
ભારત પાસેથી $1 અબજનું રીફંડ મળતાં કેસો પાછા ખેંચીશું : CAIRN
ટ્રમ્પના સમર્થકોનો સંસદભવન પર હલ્લોઃવોશિંગ્ટન-ડીસીમાં કર્ફ્યૂ
Share This Article
Facebook Email Print
Previous Article ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી: કિમ જોંગ
Next Article 2001 કરતાં પણ મોટી વૈશ્વિક મંદી આવશેઃ મોર્ગન સ્ટેન્લી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up