By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈન્ક્મટેક્સ વિભાગે અઠવાડીયામાં 10.2 લાખ કરદાતાઓને 4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈન્ક્મટેક્સ વિભાગે અઠવાડીયામાં 10.2 લાખ કરદાતાઓને 4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યું
GeneralNational

ઈન્ક્મટેક્સ વિભાગે અઠવાડીયામાં 10.2 લાખ કરદાતાઓને 4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યું

HM News
Last updated: 16/04/2020 9:26 AM
HM News
5 years ago
Share
SHARE

– લોકડાઉન દરમિયાન નાણાંકીય તરલતા વધશે

નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન નાણાંકીય તરલતા વધારવા માટે સરકારે કરદાતાઓ અને વેપારીઓના તાત્કાલિક ટેક્સ રિફંડ આપવાની જાહેરાત કરી હતી.જેના અનુંસંધાને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ સપ્તાહની અંદર 10.2 લાખ કરદાતાઓને રૂ.4250 કરોડનું ટેક્સ રિફંડ ચૂકવાયું છે. નાણાં મંત્રાલયે ગત સપ્તાહે રૂ.5 લાખ સુધીનું ટેક્સ રિફંડ તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરી હતી જેનો લાભ લગભગ 14 લાખ કરદાતાઓને મળશે.

કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે કરદાતાઓ અને વેપારીઓ- ધંધાર્થીઓને રાહત આપવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો.CBDTએ 14 એપ્રિલ 2020 સુધીમાં ટેક્સ રિફંડના 10.2 લાખ કિસ્સામાં રૂ. 4250 કરોડની રકમ ચૂકવાઇ છે.એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે સપ્તાહ દરમિયાન લગભગ 1.75 લાખ કરદાતાઓ-વેપારીઓને ટેક્સ રિફંડ કરવામાં આવશે.કામકાજના 5થી 7 દિવસની અંદર કરદાતાઓના બેન્ક એકાઉન્ટમાં સીધું ટેક્સ રિફંડ જમા કરવામાં આવી રહ્યું છે.

CBDT જે વ્યક્તિગત કરદાતા અને કોર્પોરેટ ટેક્સ સંબંધિત બાબતોની સર્વોચ્ચ સંસ્થા છે,તેણે ગત નાણાંકીય વર્ષે 2.50 કરોડ કરદાતાઓને રૂ.1.84 લાખ કરોડનું ટેક્સ રિફંડ કર્યું હતું.CBDTએ વધુમાં જણાવ્યું કે,લગભગ 1.74 લાખ કિસ્સાઓમાં કરદાતાઓને તેની બાકી ટેક્સ રિફંડની રકમની ચૂકવણીના માંગ સાથે સમાધાન અંગેના ઇ-મેલની રાહ જોવાઇ રહી છે.રિફંડની કામગીરી માટે તેમને મોકલ્યા રિમાઇન્ડર મેલનો પ્રત્યુત્તર 7 દિવસમાં આપવાનો છે.

વિમ્બલ્ડનમાં રશિયન ખેલાડીઓ પરના પ્રતિબંધ અંગે નડાલ-સ્ટાખોવ્સ્કી સામ-સામે
કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે સાંસદોનું ક્વોટા રદ ઃ ૪૦,૦૦૦ બેઠકો મુક્ત થશે
સરકારી કર્મચારીઓ માટે નવો નિયમઃ ફ્લાઈટની સૌથી સસ્તી ટિકિટ લો, 21 દિવસ પહેલા બુકિંગ કરાવો
પશ્ચિમ બંગાળમાં મજૂરની પત્નિ ચૂંટણી જીતી, સંપતિમાં છે 31085 રૂપિયા, 3 ગાય-3 બકરા
પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી કવાયત : 20 દેશોના 18000 સૈનિકો ડિફેન્સ યુરોપ-2022 સક્રિય
Share This Article
Facebook Email Print
Previous Article અફઘાનિસ્તાનમાં મોટાભાગના આંતકીનો સફાયોઃ માઇક પોમ્પીઓ
Next Article આજે રાત્રે 12 વાગયાથી સુરતના પાંચ વિસ્તારમાં કરફ્યૂ લાગુ પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up