By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈન્ટેલિજન્સ એલર્ટ : સસંદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે આ આતંકવાદી સંગઠન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈન્ટેલિજન્સ એલર્ટ : સસંદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે આ આતંકવાદી સંગઠન
GeneralNational

ઈન્ટેલિજન્સ એલર્ટ : સસંદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે આ આતંકવાદી સંગઠન

HM News
Last updated: 27/11/2021 12:03 PM
HM News
4 years ago
Share
SHARE

– ગણતંત્ર દિવસના રોજ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને 2.5 લાખ અમેરિકી ડોલરનું ઈનામ આપવા જાહેરાત થયેલી

નવી દિલ્હી, તા. 27 નવેમ્બર : ઈન્ટેલિજન્સ એજન્સીએ તાજેતરમાં એલર્ટ જારી કરીને કહ્યું હતું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સંસદ ભવનનો ઘેરાવો કરીને તેના પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી શકે છે. ગુપ્તચર વિભાગની એલર્ટ કોપીમાં લખેલું છે કે, શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરૂપત્વંત સિંહ પન્નૂએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો રીલિઝ કર્યો છે. આ વીડિયોમાં લાંબા સમયથી કૃષિ કાયદાઓના વિરોધમાં બેઠેલા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ 29 નવેમ્બરના રોજ સંસદના શીતકાલીન સત્ર દરમિયાન સંસદનો ઘેરાવો કરે અને ઝંડો ફરકાવે.

ઝંડો ફરકાવવા બદલ ઈનામ

પન્નૂએ વીડિયોમાં કહ્યું છે કે, સંસદ ભવન પર ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને સવા લાખ અમેરિકી ડોલરનું ઈનામ આપવામાં આવશે. ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસ સહિત તમામ એજન્સીઓને એલર્ટ પર રહેવા માટે કહ્યું છે. આ સાથે જ સંસદ ભવનની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

અગાઉ પણ ખેડૂતોને ઉશ્કેરવા પ્રયત્ન

ઉલ્લેખનીય છે કે, આ પ્રતિબંધિત ખાલિસ્તાની ગ્રુપે વર્ષની શરૂઆતમાં પ્રદર્શનકારી ખેડૂતોને ભડકાવવાના ઈરાદાથી એક એલાન કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જે કોઈ ગણતંત્ર દિવસના રોજ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ઝંડો ફરકાવશે તેને 2.5 લાખ અમેરિકી ડોલરનું ઈનામ આપવામાં આવશે. SFJના આતંકવાદી જાહેર કરાયેલા ગુરૂપત્વંત સિંહ પન્નૂએ એક વીડિયો દ્વારા ઝેર ઓકીને આ ઈનામની જાહેરાત કરી હતી.

NIAની રડાર પર SFJ

ઉલ્લેખનીય છે કે, SFJ સહિતના અન્ય ખાલિસ્તાની સંગઠન અને તેના સાથે સંકળાયેલા NGOનું ફન્ડિંગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની રડાર પર છે. આ સંગઠનોને સકંજામાં લેવા માટે જ એનઆઈએની ટીમ તાજેતરમાં કેનેડા પહોંચી હતી. તે ટીમ આઈજી સ્તરના અધિકારીઓની આગેવાનીમાં કેનેડા પહોંચી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રના રાજકારણમાં નવી રમત શરુ થવાના એંધાણ : સત્તા દૂર પણ ભાજપમાં મુખ્યમંત્રીપદ માટે સ્પર્ધા
Next Article જાણો વિગતવાર શું છે રાષ્ટ્રપતિની ફરજો અને અધિકારો .
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up