By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈમ્પોસિબલને ‘આઈ એમ પોસિબલ’ સાબિત કરવા આવી રહી છે ‘પુષ્પા ઈમ્પોસિબલ’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ઈમ્પોસિબલને ‘આઈ એમ પોસિબલ’ સાબિત કરવા આવી રહી છે ‘પુષ્પા ઈમ્પોસિબલ’
AhmedabadGeneral

ઈમ્પોસિબલને ‘આઈ એમ પોસિબલ’ સાબિત કરવા આવી રહી છે ‘પુષ્પા ઈમ્પોસિબલ’

HM News
Last updated: 26/05/2022 8:49 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : દિગ્ગજ ગુજરાતી એક્ટર-ડાયરેક્ટર-પ્રોડ્યુસર જમનાદાસ મજેઠિયા હંમેશા હટકે પ્રોડક્શન વ્યૂઅર્સ સામે મૂકવા માટે જાણીતા છે.અત્યારે તેમની એક સિરિયલ વાગલે કી દુનિયા-નયી પીઢી નયે કિસ્સે ધૂમ મચાવી રહી છે અને તેની સાથે જ તેઓ તેમના હેટ્સ ઓફ પ્રોડક્શનના બેનર હેઠળ નવી સિરિયલ લઈને આવી રહ્યા છે.‘પુષ્પા ઈમ્પોસિબલ’એક સામાન્ય મહિલા જીંદગીના યુનિક પ્રોબ્લેમ દર્શકો સામે રજુ કરવા તૈયાર છે.જેમાં પુષ્પાબેન પટેલનું કિરદાર જાણીતી થિએટર અને ટેલિવિઝન આર્ટિસ્ટ કરુણા પાંડેએ ભજવ્યું છે.આજે જે.ડી.મજેઠિયા સહિત આ સિરિયલની સમગ્ર ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી અને તેમની આવનારી સિરિયલ વિશે માહિતી આપી હતી.ડેઈલી સોપ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં કરુણા પાંડેની સાથે નવીન પંડિતા,દર્શન ગુર્જર,દેશના દુગડ,ગરિમા પરિહાર અને ભક્તિ રાઠોડ પણ મહત્વના રોલમાં નજર આવશે.

મધ્યમ વર્ગની સ્ત્રી જેનો પતિ તેને છોડીને વિદેશ પહોંચી ગયો છે અને તેની પર ત્રણ બાળકોના ઉછેરની જવાબદારી છે અને તેની સર્વાઈવલની કહાની અને બાળકો સાથેના તેના સંબંધોને આ યુનિક વાર્તાથી રજુ કરવામાં આવશે.નવી જનરેશન અને જૂની પેઢીના પ્રશ્નો વચ્ચેનો ભેદ ઓછો કરવાનો પ્રયત્ન કરવા માટે જયારે તમારી મમ્મી જ તમારા ક્લાસમાં ભણવા આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય?બસ,આવું જ કંઈક આ ઈમોશનલ અને સક્સેસિવ સ્ટોરીમાં દર્શકોને જોવા મળશે.ઈન્ટરવ્યુ દરમિયાન જે.ડી.મજેઠિયા તેમના ભૂતકાળને યાદ કરીને રડી પડયા હતા.તેઓ તેમની માતા અંગ્રેજી શીખે તેવું ઈચ્છતા હતા પરંતુ તેઓ તેમની માતાને ભણાવી શક્યા નહિ અને તેમણે કહ્યું હતું કે સિરિયલમાં એક માતાની કહાનીની સાથે એક મહિલાની પણ કહાની છે જે દરેક મુશ્કેલ પરિસ્થિતિનો હલ કેવી રીતે કાઢવો તે જાણે છે અને આગવી શૈલીથી દરેક પ્રોબ્લેમનું પોઝિટિવ સોલ્યુશન લાવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવજોત સિંહ સિદ્ધુ પટિયાલા જેલમાં કરશે ક્લાર્કનું કામ, આટલો હશે પગાર
Next Article એક સમયના કટ્ટર રાજકીય હરીફ એવા કાશીરામ રાણાની મેડિકલ કોલેજમાં પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up