By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓની ક્રાંતિ, સોશિયલ મીડિયામાં ચહેરો બતાવીને વીડિયો/ફોટો શેર કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓની ક્રાંતિ, સોશિયલ મીડિયામાં ચહેરો બતાવીને વીડિયો/ફોટો શેર કર્યા
GeneralInternational

ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓની ક્રાંતિ, સોશિયલ મીડિયામાં ચહેરો બતાવીને વીડિયો/ફોટો શેર કર્યા

HM News
Last updated: 21/07/2022 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

ઈરાનમાં હવે ખુલ્લેઆમ મહિલાઓ હિજબનો વિરોધ કરી રહી છે અને હવે આ વિરોધ એક ક્રાંતિમાં પરિણામે એવું પણ લાગી રહ્યું છે.ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓ વિરોધ કરી રહી છે.ઈરાની મહિલાઓ હિજાબથી આઝાદી ઈચ્છે છે. હિજાબ કાયદાના વિરોધમાં તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહી છે,જેમાં તેમનો ચહેરો દેખાઈ રહ્યો છે.ઈરાનના રૂઢિચુસ્ત કાયદા અનુસાર મહિલાઓ માટે જાહેરમાં તેમના વાળ ઢાંકવા ફરજિયાત છે.ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓ ખુલીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

ઈરાની મહિલાઓ કડક નિયમોના વિરોધમાં હિજાબ ઉતારતી હોવાના ફોટા અને વીડિયો શેર કરી રહી છે.ઘણી મહિલાઓ હિજાબ ઉતારીને હવામાં વાળ લહેરાવતી જોવા મળી રહી છે.આ વિરોધની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઈરાની સત્તાધીશોએ 12 જુલાઈને ‘હિજાબ અને શુદ્ધતા દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ અંતર્ગત એક કાર્યક્રમ યોજીને મહિલાઓને હિજાબ કાયદાનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.પરંતુ આ દિવસે પણ ઈરાનમાં મહિલાઓ હિજાબ ઉતારીને વિરોધ કરતી જોવા મળી હતી.આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક પુરુષો પણ તેને સહયોગ કરતા જોવા મળ્યા હતા.મહિલાઓએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે.જેમાં મહિલાઓ ખુલ્લા વાળમાં જોવા મળે છે.તે જાહેર સ્થળોએ હિજાબને ઉડાવતી જોવા નજરે પડી રહી છે.આ દરમિયાન કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો તેમનો વિરોધ કરતા જોવા મળ્યાં હતાં.આમ છતાં નીડર મહિલાઓ મક્કમતાથી તેમનો સામનો કરતી જોવા મળી રહી છે.

ઈરાની-અમેરિકન પત્રકાર અને મહિલા અધિકાર કાર્યકર્તા મસીહ અલીનેજાદ હંમેશા આ કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે.તે વર્ષોથી આ પ્રથાનો વિરોધ કરી રહી છે અને તેને બદલવા માટેના સંઘર્ષમાં મહિલાઓની સાથે છે.તેમણે ટ્વીટ કર્યું હતું કે, “ઈરાની મહિલાઓ પોતાનો હિજાબ હટાવીને અને દેશની સડકો પર No2Hijab કહીને ઈરાનની સરકારને જુકાવી દેશે.આને કહેવાય મહિલા ક્રાંતિ. ઇરાનમાં Walking Unveiled અપરાધ છે.ઈરાની પુરુષો પણ અમારી સાથે આવશે.”

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં 1979ની ક્રાંતિ બાદથી અમલમાં આવેલા ઈસ્લામિક કાયદા હેઠળ હિજાબ પહેરવું ફરજિયાત છે.ઈરાનના કટ્ટરપંથીઓ તેના વિરોધને ઈસ્લામિક રિપબ્લિક સામે પશ્ચિમ દ્વારા “સોફ્ટ વોર” તરીકે જુએ છે.જો કોઈ મહિલા હિજાબ ન પહેરે તો તેને દંડથી લઈને કેદની સજા થઈ શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લો મસ્જિદના ઈમામને લાધ્યું જ્ઞાન !! કહ્યું કે માંસની વધતી કિંમતો માટે મહિલાઓની સુંવાળી જાંઘ જવાબદાર : નગ્ન રહેવાથી મહિલાઓનું માંસ સસ્તું થાય છે…
Next Article કોંગ્રેસ જોવા માંગે છે ઈમરજન્સી ! કંગનાને કહી ભાજપની એજન્ટ, કર્યો ઇન્દિરા ગાંધી બનવાનો વિરોધ, કહ્યું પહેલા અમને ફિલ્મ બતાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up