By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈસ્લામિક કટ્ટરવાદને રોકવા ફ્રાન્સ લાવશે નવો કાયદો :મસ્જિદ અને ઇમામ પર રાખશે દેખરેખ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈસ્લામિક કટ્ટરવાદને રોકવા ફ્રાન્સ લાવશે નવો કાયદો :મસ્જિદ અને ઇમામ પર રાખશે દેખરેખ
GeneralInternational

ઈસ્લામિક કટ્ટરવાદને રોકવા ફ્રાન્સ લાવશે નવો કાયદો :મસ્જિદ અને ઇમામ પર રાખશે દેખરેખ

HM News
Last updated: 11/12/2020 4:32 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ફ્રાન્સ સરકાર આગામી દિવસોમાં ઈસ્લામિક કટ્ટરવાદને રોકવા માટે નવો કાયદો લાવી રહ્યું છે.આ કાયદો પસાર થયા બાદ ફ્રાન્સમાં આવેલી મસ્જિદ ઉપર પૂર્ણકક્ષાએ દેખરેખ રાખી શકાશે.ઈસ્લામિક સંસ્થાઓને મળતા દાનને નિયંત્રિત કરી શકાશે. કટ્ટરતા ફેલવનાર સંસ્થાઓ સ્કુલ કે મદરેસા નહી ચલાવી શકે. નજીકના ભૂતકાળમાં આ કાયદાના વિરોધમાં ફ્રાન્સમાં હિંસક દેખાવો થયા હતા જેમાં 37 નાગરીકોના મોત થયા હતા

મિડીયા રિપોર્ટ મુજબ કટ્ટરપંથી ઈસ્લામિકરણને રોકવા માટે નવો કાયદો અમલમાં લવાઈ રહ્યો છે.જો કે જાણકારો કહે છે કે આ કાયદાને કારણે ફ્રાન્સના મુસ્લિમોમાં ભાગલા પડશે.નવા કાયદાથી વ્યક્તિની આઝાદી છિનવાઈ જશે.જો કે ફ્રાન્સ સરકાર પણ એ જ ઈચ્છે કે કેટલાક કાયદા થકી કટ્ટરવાદને નાથવો જરૂરી છે.પેરિસ અને તેની આજુબાજુના શહેર કસબામાં ત્રણ આતંકી હુમલા થયા હતા.જેમાં કેટલાકના મૃત્યુ નિપજ્યા હતા.આવા બનાવો છુટક છુટક બનતા રહે છે અને તે તમામ ઈસ્લામિક કટ્ટરવાદની સાથે જોડાયેલા છે.આતંકી હુમલાને કારણે ફ્રાન્સ સરકારે 50 મુસ્લિમ સંગઠન અને 75 મસ્જિદ ઉપર દેખરેખ રખાઈ રહી છે.જો કે 200 ઈસ્લામિક ચરમપંથીને ફ્રાન્સમાંથી દેશ નિકાલ કરવા પણ સરકારે તૈયારી કરી છે

ફ્રાન્સ સરકારની કેબિનેટે મંજૂર કરેલા કાયદા અનુસંધાને મસ્જિદોમાં દેખરેખ રાખવા ઉપરાંત ઈમામની રોજબરોજની કામગીરી પણ પોલીસ નજરમાં લઈ શકાશે. ઈન્ટરનેટ દ્વારા નફરત ફેલાવતા સંદેશા કે અન્ય પ્રવૃતિને કાયદા હેઠળ આવરી લેવાશે. 2021ની શરૂઆતમાં આ કાયદો અમલમાં આવે તેવી સંભાવના છે.મસ્જિદો માટે 10 હજાર યુરોથી વધુ દાન નહી આપી શકાય તેવી જોગવાઈ પણ દાખલ કરાશે.જો વધારે દાન લેવાની જરૂર ઊભી થાય તો સરકારની મંજૂરી લેવી પડશે

કામરેજના વેલાંજા ગામે બુટલેગરો દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા હતા ને પોલીસ ત્રાટકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગે દેશને સંબોધશે
ભાજપ અને કોંગ્રેસને જાકારો અપાવવા AIMIM ગઠબંધન
સ્વામી વિવેકાનંદ જયંતી : જાણો સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા રોચક પ્રસંગો
BOBને મની લાઉન્ડરિંગ બદલ UAEની સેન્ટ્રલ બેંકે 13 કરોડનો દંડ ફટકાર્યો
Share This Article
Facebook Email Print
Previous Article તુર્કી પર પ્રતિબંધો લાદવાની તૈયારીમાં અમેરિકા
Next Article 190 ઝીંદગીઓનો ભોગ લેનાર બેરૂત બ્લાસ્ટમાં લેબેનોનના વડાપ્રધાન જવાબદાર, 3 પ્રધાનો સહીત પીએમ સામે બેદરકારીનો કેસ થયો દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up