By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300 લોકોનાં થયા મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300 લોકોનાં થયા મોત
GeneralInternational

ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300 લોકોનાં થયા મોત

HM News
Last updated: 27/03/2020 11:35 AM
HM News
5 years ago
Share
SHARE

દુનિયાભરમાં કોરોના વાયરસને દહેશત મચાવી દીધી છે. વિશ્વભરમાં કોરોનાનાં કારણે 5,32,262 લોકો સંક્રમિત થયા છે અને 24,090 લોકોનાં મોત થયા છે. ઇરાનમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ કરી દીધી છે. મોતનાં કબ્રસ્તાન બનેલા ઈરાનમાં હવે લોકો કોરોના વાયરસથી બચવા જાતજાતનાં ઉપાય અપનાવી રહ્યા છે તેવામાં ઈસ્લામિક દેશ ઈરાનમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીનારા 300થી વધુ લોકો મોતને ભેટ્યા છે.

300થી વધુનાં મોત અને 1,000 લોકો હૉસ્પિટલમાં દાખલ

આ લોકોએ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને સાચો માન્યો અને પોતાનો જીવ ગુમાવ્યો. ઈરાનની રાજધાની તહેરાનમાં મીડિયા અહેવાલોમાં ગરમાવો જોવા મળ્યો છે. 300થી વધુનાં મોત અને 1,000 લોકો આ ઉંટવૈદુનાં કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈરાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ઉંટવૈદુનાં મેસેજે લોકોના જીવ લઈ લીધા છે.

કોરાનાથી ઈરાનમાં 29,000 સંક્રમિત

ઈરાનમાં લોકોએ કથિત રીતે મેંથોલ ગટગટાવી અને ઉંટવૈદુ શરૂ કર્યુ હતુ જેના કારણે કેટલાક લોકોએ આંખો ગુમાવી છે તો કેટલાકના જીવ ગયા છે. રિપબ્લીક ઑફ ઈરાનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 2200 લોકોનાં મોત થયા છે જ્યારે સમગ્ર દેશમાં 29,000 સંક્રમિત થયા છે.

કર્ણાટકથી આવી મસ્જિદમાં રોકાયેલાં 16 શંકાસ્પદોને અમદાવાદ પોલીસે પકડ્યા
ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે ૩ નવેમ્બરે મતદાન : ૧૦મીએ મત ગણતરી
ગુજરાતમાં નાની ગૌશાળા ચલાવી ‘ગૌસેવા’ કરનારાઓને સરકાર મદદ કેમ નથી કરતી?
જે જગ્યાએ નમાઝ પઢવા પર લાગી રોક ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોવર્ધન પૂજાનુ આયોજન
કાલી ફિલ્મની C ગ્રેડ નિર્માત્રી લીના મણિમેકલઈ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ,દિલ્હીમાં FIR
Share This Article
Facebook Email Print
Previous Article મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો ૨૬ લાખનો ખાવાનો સામાન…
Next Article UK હચમચી ઉઠ્યું : પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો કોરોના પોઝીટીવ રિપોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up