By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉકાઇ ડેમમાં સીઝનમાં પ્રથમ વખત 98 હજાર ક્યુસેક પાણીની આવક : બે દિવસમાં સપાટી બે ફૂટ વધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઉકાઇ ડેમમાં સીઝનમાં પ્રથમ વખત 98 હજાર ક્યુસેક પાણીની આવક : બે દિવસમાં સપાટી બે ફૂટ વધી
GeneralSurat

ઉકાઇ ડેમમાં સીઝનમાં પ્રથમ વખત 98 હજાર ક્યુસેક પાણીની આવક : બે દિવસમાં સપાટી બે ફૂટ વધી

HM News
Last updated: 11/07/2022 6:54 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : ઉપરવાસમાં સતત વરસાદ ઝીંકવાની સાથે જ ડેમના દરવાજા ખુલ્લા કરીને પાણી છોડાઈ રહ્યું હોવાથી વરસાદ ડેમ,વિયરનું પાણી ભેગું થઈને આજે બપોરે ઉકાઇ ડેમમાં આ સીઝનમાં સૌથી વધુ 98,૦૦૦ ક્યુસેક પાણી ઠલવાતા સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા છે.ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વિતેલા 24 કલાકમાં મુશળધાર વરસાદ ઝીંકાયો હતો.જેમાં ચાંદપુરમાં 6.6 ઇંચ,ચિખલધરા,ગીરના,રૂમકી તળાવમાં ૪ ઇંચ સહિત તમામ 51 રેઇન ગેજ સ્ટેશનોમાં વરસાદી પાણી પડતા કુલ વરસાદ 1278 મીમી અને સરેરાશ 1.૦૦ ઇંચ વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદ ના કારણે ઉપરવાસના હથનુર ડેમના 12 દરવાજા ખોલીને 15,૦૦૦ ક્યુસેક પાણી છોડ્યું હતું.

આ પાણી અને વરસાદનું પાણી તેમજ ઉકાઇ ડેમ નજીક ના પ્રકાશા વિયરમાંથી 29,૦૦૦ ક્યુસેક પાણી છોડાતા આ તમામ પાણી ભેગુ થઈને આજે બપોરે ૧૨ વાગ્યે ઉકાઇ ડેમમાં ૯૮ હજાર ક્યુસેક પાણી નો આવરો આવતા ડેમના સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા છે.આમ સતત પાણીની આવક આવતા છેલ્લા બે દિવસમાં ઉકાઇ ડેમની સપાટીમાં બે ફૂટ નો વધારો થઈને બપોરે એક વાગ્યે 317.77 ફૂટ, પાણીની આવક 98,૦૦૦ ક્યુસેક અને 1૦૦૦ ખેતી પાક માટે પાણી કેનાલ વાટે છોડવામાં આવતું હતું.આજે ઉકાઇ ડેમ માં વરસાદ ની સીઝનમાં સૌથી વધુ પાણી આવતા સતાધીશોને રાહત થઈ છે.

વડોદરામાં વધુ આઠ નવા કેસ : કોરોનાગ્રસ્તોનો આંક પહોચ્યો 132 પર
લોકડાઉનમાં છૂટછાટ બાદ ઈટાલીમાં 44 લાખ લોકો કામ પર પરત ફર્યા
ગાંધી જયંતિ પર OPSની માગ બુલંદ થઈ, 3 હજારથી વધુ કર્મચારીઓ ડિટેન
કેન્સાસ સિટીના તબીબોએ રાત દિવસ એક કરીને બે દવાનું કોમ્બિનેશન શોધ્યું : Covid-19ની સારવાર માટે આશાનું કિરણ જન્મ્યું
કેન્દ્રએ SCને જણાવ્યું કે- કોરોના વેક્સિન લગાવવા માટે કોઈને મજબૂર ન કરી શકાય
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છેઃ મોદી
Next Article હરિયાણા-રોહતકના વેપારી બંધુએ પેમેન્ટ ચુકવ્યા વગર દુકાન બંધ કરી રફુચક્કર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up