By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ
GeneralSurat

ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ

HM News
Last updated: 19/07/2022 8:22 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હોય એ રીતે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કુદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે.કોઝવેની સપાટી વધીને 7.72 મીટર એ પહોંચી ગઈ છે.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધીમીધારે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે હળવા વરસાદ વચ્ચે ખેડૂતોએ કરેલા રોપણ અને સૂર્યપ્રકાશ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતા કામ ધંધે જતા લોકોને રેનકોટ પહેરવાની અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી.ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે સાથે જ નીચાણવાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા છે સાથે સુરતનો ઓવર ફ્લો થઈને 7.72 મીટર ની સપાટીએ રહી રહ્યો છે તેના કારણે નદીના દ્રશ્યો જોવા મળ્યા છે.ઉકાઈ તેમના રુલ લેવલ 333 ફૂટ ને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યો છે ઉપરવાસમાંથી આવી રહેલા 87,548 પાણીના જથ્થા સામે હાલ તંત્ર દ્વારા ડેમમાંથી 1,89,500 પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમની સપાટી સવારે 9:00 વાગ્યા છે 332.76 ફૂટ નોંધાય છે.

BIG BREAKING : ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
બાંગ્લાદેશી ગામ પર 100 કટ્ટરપંથીઓએ હુમલો કર્યો, 50 હિંદુ ઘર અને કેટલાક મંદિરોને તોડ્યા : વિશ્વ હિંદુ પરિષદે તપાસની કરી માગ
કાંચનજંગા શિખર સર કરવા ગયેલા મહારાષ્ટ્રના પર્વતારોહકનું મૃત્યુ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હવામાન પલટાયું, અનેક રાજ્યોમાં હીટવેવ
લોકડાઉનમાં લોક થયો બંદરોનો ૮૦૦ અબજ ડોલરનો વેપાર
Share This Article
Facebook Email Print
Previous Article અલકાયદાની વિશ કન્યાથી લઈને પુતિનની એક્સ ગર્લફ્રેન્ડ, આ છે વિશ્વની સૌથી કુખ્યાત અને ખતરનાક મહિલાઓ!
Next Article મોરબીમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતું સ્ટેટ વિજિલન્સ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up