By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉચ્છલના ચચરબુંદાથી વિદેશીદારૂ ભરેલ કાર ઝડપાય, કારમાં બેસેલ ત્રણ શખ્સો ફરાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉચ્છલના ચચરબુંદાથી વિદેશીદારૂ ભરેલ કાર ઝડપાય, કારમાં બેસેલ ત્રણ શખ્સો ફરાર
GeneralSouth Gujarat

ઉચ્છલના ચચરબુંદાથી વિદેશીદારૂ ભરેલ કાર ઝડપાય, કારમાં બેસેલ ત્રણ શખ્સો ફરાર

HM News
Last updated: 26/09/2020 11:03 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનાં ચચરબુંદા ગામની સીમમાં ને.હા.નં-53 ઉપરથી તાપી જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી. જ્યારે કારમાં બેસેલ ત્રણ શખ્સો પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે કુલ 5.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમણે બાતમીની આધારે ચચરબુંદા ગામની સીમમાં ને.હા.નં-53ની બાજુમાં મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તાલુકાનાં લક્કડકોટ ગામ તરફ જતાં ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે-19-એએફ-7182માં ત્રણ શખ્સો આવી રહ્યા હતા.જેણે પોલીસ સ્ટાફને જોઈ કાર મૂકી ભાગી છૂટ્યા હતા.પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 1614 બોટલ કિંમત રૂ. 1.23 લાખ તેમજ કાર મળી કુલ 5.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ,હોસ્પિટલમાં દાખલ
ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બનશે : વિડીયો એનાલિસિસ થશે આત્મનિર્ભર
ગુજરાત કોંગ્રેસના નેતાએ PM મોદીને ગણાવ્યા ‘પનોતી,મનહુસ,મોતના સોદાગર’ : ફેલાવ્યા ફેક ન્યુઝ : જાણો વિગતે
બજેટમાં નાણા મંત્રીએ રાજપીપળા એરપોર્ટની વાત કરતા રાજપીપળાના લોકો માટે આશાનું કિરણ જન્મ્યું
ભાજપનો ઝંડો ફરકાવવાની છૂટ પણ કોંગ્રેસે ત્રિરંગો લહેરાવ્યો તો કાર્યકરોની અટકાયત !!
Share This Article
Facebook Email Print
Previous Article કામરેજના દેરોદથી વિદેશી દારૂ ભરેલ ત્રણ કાર ઝડપાય
Next Article કામરેજના માંકણાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up