By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉચ્છલ તાલુકના મોગરણ ગામની શાળાનો વીડિયો વાયરલ : સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી, ગુજરાતની સરકારી શાળામાં પિરસાયુ નોનવેજ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉચ્છલ તાલુકના મોગરણ ગામની શાળાનો વીડિયો વાયરલ : સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી, ગુજરાતની સરકારી શાળામાં પિરસાયુ નોનવેજ
GeneralSouth Gujarat

ઉચ્છલ તાલુકના મોગરણ ગામની શાળાનો વીડિયો વાયરલ : સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી, ગુજરાતની સરકારી શાળામાં પિરસાયુ નોનવેજ

HM News
Last updated: 14/04/2022 12:15 PM
HM News
3 years ago
Share
SHARE

– તાપીના શાળામાં બાળકોને અપાઈ નોનવેજની પાર્ટી
– ઉચ્છલ તાલુકાના મોગરણ ગામની શાળામાં નોનવેજ અપાયું હોવાનો વીડિયો વાયરલ
– પહેલા શિક્ષકો જમ્યા અને બાદમાં બાળકોને પણ ખવડાવ્યું

તાપી : એક તરફ સરકાર શાળાઓમાં પવિત્ર ભગવદ ગીતા ભણાવવા જઇ રહી છે,ત્યારે સરસ્વતીના ધામમાં નોનવેજ પાર્ટી થઈ હતી.દક્ષિણ ગુજરાતની એક શાળામાં નોનવેજ પાર્ટીના વીડિયો વાયરલ થયા છે.તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોગરણ ગામની શાળામાં ચૈત્ર મહિનાની આઠમના દિવસે નોનવેજ પિરસવામાં આવ્યુ હતું.

તાપીની ઉચ્છલ તાલુકના મોગરણ ગામની શાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જે 9 એપ્રિલનો છે.તારીખ 9 એપ્રિલ, 2022 ના રોજ ચૈત્ર મહિનાની આઠમના પવિત્ર દિવસે શાળામાં નોનવેજ પિરસાયુ હતું.ચર્ચા છે કે, શિક્ષકોએ જમ્યા બાદ બાળકોને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું હતુ.તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામીત પણ પાર્ટીમાં હાજર રહ્ય હતા.એક તરફ શાળામાં ઈન્સ્પેકશન હતું અને તેના બાદ નોનવેજ પાર્ટી યોજાઈ હતી.

તો બીજી તરફ, શાળામાં નોનવેજ પિરસવાના મામલે શાળાના આચાર્ય જયેશભાઇએ પ્રતિક્રિયા આપી કે, શાળામાં નિરીક્ષણ કરવા આવેલા શિક્ષકો પૈકીના એક શિક્ષક મનીષભાઈ પોતાની સાથે નોનવેજ લાવ્યા હતા.મધ્યાહન ભોજન આપ્યા બાદ શાળામાં રજા આપી દેવાઈ હતી પરંતુ ટેબલ મુકવા અમે કેટલાક બાળકોને શાળામાં રોકી રાખ્યા હતા.બાળકોએ નોનવેજ ખાધું હતું કે નહીં એ બાબતે મને જાણ નથી.

વીજગ્રાહકોને રક્ષણ આપવા માટે જર્ક છે કે પછી સરકારના હિત સાચવવા
બાળકોના વેક્સિનેશન માટે 1 જાન્યુઆરીથી શરૂ થશે રજીસ્ટ્રેશન
56 વર્ષના થયા અમિત શાહ, શેરબ્રોકરથી રાજનીતિના શહેનશાહ બનવા સુધીની સફર પર એક નજર
બેટ્સમેનોનો ફ્લોપ શો : ભારત પ્રથમ દિવસના અંતે ૫ વિકેટ ગુમાવી ૧૨૨ રન
કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત
Share This Article
Facebook Email Print
Previous Article અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં, કહ્યું- કોઈ જગ્યાએ હિંસા થાય તે સારી વાત નથી
Next Article ડ્રગ કેસમાં એક્ટર અરમાન કોહલીના જામીન નામંજૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up