By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉડતા ગુજરાતની તૈયારી !! કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI એ 2500 કરોડનું અફઘાન હેરોઇન ઝડપતા ખળભળાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ઉડતા ગુજરાતની તૈયારી !! કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI એ 2500 કરોડનું અફઘાન હેરોઇન ઝડપતા ખળભળાટ
GeneralSaurashtra

ઉડતા ગુજરાતની તૈયારી !! કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRI એ 2500 કરોડનું અફઘાન હેરોઇન ઝડપતા ખળભળાટ

HM News
Last updated: 16/09/2021 10:02 AM
HM News
4 years ago
Share
SHARE

કચ્છ : મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે.ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુન્દ્રા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.ગાંધીધામ ડીઆરઆઈના સત્તાવાર સૂત્રોએ ચોક્કસ આંકડો જણાવવાના બદલે આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રાઈસ મુજબ હેરોઈનની કિંમતનો આંકડો ખૂબ મોટો હોવાનો નિર્દેશ આપ્યો છે.આંકડો હજુ ઊંચે જઈ શકે છે.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક પેઢીએ કસ્ટમના ચોપડે ટેલ્કમ પાઉડરનો કાર્ગો ડીકલેર કર્યો હતો.જે ઈરાનના બંદર અબ્બાસ પરથી લોડ થયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટની એફએસએલ ટીમોએ સ્થળ તપાસમાં હેરોઈન હોવાનું પ્રાથમિક તારણ આપ્યું છે.કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું છે.હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રધારોને સંકજામાં લેવાના આશયથી ડીઆરઆઈ દ્વારા આ પ્રકરણમાં ભારે ગુપ્તતા સાથે પૂરજોશમાં તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.એટલું જ નહીં, આ પ્રકરણમાં બેદરકારી અને સંડોવણી બદલ સ્થાનિક કસ્ટમ તંત્ર પર પણ ગાજ વરસે તેવી શક્યતા છે.ભારતીય જળ સીમાએ સુરક્ષા વ્યવસ્થા સઘન થયા બાદ આ રીતે ગેરકાયદે હેરોઈન ઘૂસાડવાનો કારસો રચાયો હોવાનું સૂત્રો ઉમેરે છે.આ પ્રકરણમાં એક-બે દિવસમાં સત્તાવાર ધડાકા થાય તેવી શક્યતા છે.

કચ્છનો દરિયા કિનારો દાણચોરી અને સ્મલિંગની હેરાફેરી માટે હોટસ્પોટ બન્યો છે ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પરથી અધધ રૂ .૨૫૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું છે.જેમાં અફઘાનિસ્તાનથી આવેલા બે ક્ન ટેનરમાં ટેલકમ પાઉડર કસ્ટમમાં ડિકલેર કરીને હેરોઇનનો જંગી જથ્થો દેશમાં ઘુસાડવાની સ્મગલરોના ઇરાદાને નાકામ કર્યો છે.ડીઆરઆઈ ટીમને જંગી જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અફઘાનિસ્તાનના કંદહાર પોર્ટ પરથી દરિયાઈ માર્ગે મુન્દ્રા અદાણી પોર્ટ પર આવેલા બે આયાતી ક્ન ટેનરની શંકાસ્પદ હાલતમાં તપાસ કરતા તેમાંથી રૂ .૨૫૦૦ કરોડનો હેરોઇનનો જંગી જથ્થો મળી આવતા ચકચાર મચી ગઇ છે.આંધ્રપ્રદેશના વિજયવાડાના આયાતકારે ટેલકમ પાઉડરનું કસ્ટમ સમક્ષ રજુ કરીને હેરોઇનની બેગ ભરી રખાવી દેવામાં આવી હતી.

આ અંગેની બાતમી મુંબઇ એનસીબીને મળતા જ તેઓએ તુરંત ડીઆરઆઈ ટીમને જાણ કરતા બંને ક્ન ટેનરોને રોકી તપાસ કરવામાં આવી હતી.જેથી બીજા દિવસે સ્ટેટ આઈબી,ભુજ પોલીસ,સેન્ટ્રલ એજન્સી સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.સેન્ટ્રલ એજન્સી દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાનના સાશન બાદ પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસે નહીં તે માટે એલર્ટ મોડ પર છે.જેથી બંને ક્ન ટેનરમાંથી હેરોઇનની કુલ ૩૮ બેગ મળી આવી હતી જેની આંતરાષ્ટ્રીય બજાર કિંમત રૂ .૨૫૦૦ કરોડ જેટલી છે.

કચ્છનો દરિયાઈ કિનારો માફિયાઓ માટે જાણે એપિસેન્ટર બન્યો હોય તેમ અવારનવાર દ્રગ્સ,હેરોઇન અને કોકિનનાં જથ્થા મળી આવે છે.એક માસ પહેલા જ એનસીબીએ રૂ .૧૨ કરોડનું કોકિન જપ્ત કર્યું હતું.તો બીજી તરફ જખૌ બંદરેથી પણ અવારનવાર માદક પદાર્થ મળી આવતા હોય છે.તો હવે એકી સાથે મોટા પ્રમાણમાં જથ્થો ઘુસેડવાની કવાયતને લઇ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નીતિન પટેલ હવે કેબિનેટમાંથી પણ આઉટ, શું હવે લોકોનો દિલોમાં જ રહેશે? રાજકીય વનવાસ ભોગવશે એવી ચર્ચા !
Next Article યુવતી સાથે શરીર સુખ માણી વિધર્મી યુવકે પાડી લીધા ન્યૂડ ફોટો, અને પછી જોવા જેવું થયું…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up