By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉડતા પતંગ સાથે 30 ફૂટ ઉપર હવામાં લટકી રહ્યો શખ્સ! ચોંકાવનારો વીડિયો વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉડતા પતંગ સાથે 30 ફૂટ ઉપર હવામાં લટકી રહ્યો શખ્સ! ચોંકાવનારો વીડિયો વાયરલ
GeneralInternational

ઉડતા પતંગ સાથે 30 ફૂટ ઉપર હવામાં લટકી રહ્યો શખ્સ! ચોંકાવનારો વીડિયો વાયરલ

HM News
Last updated: 23/12/2021 8:06 AM
HM News
4 years ago
Share
SHARE
  • શ્રીલંકાના જાફના ખાતે થાઈ પોંગલના પ્રસંગે પતંગબાજીની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે અને તે દરમિયાન મોટા મોટા પતંગો ઉડાડવામાં આવે છે

નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર,ગુરૂવાર : શ્રીલંકાના જાફના ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પતંગ ચગાવતા-ચગાવતા અચાનકથી આકાશમાં પહોંચી ગઈ હતી.ત્યાર બાદ ઘણાં લાંબા સમય સુધી તે દોરડાની મદદથી હવામાં જ ઝૂલતો રહ્યો હતો.

આ ઘટના બની તે સમયે ત્યાં પતંગબાજીની પ્રતિયોગિતા ચાલી રહી હતી અને આવી દુર્ઘટના બની હતી.એક શખ્સ પોતાની ટીમના બાકીના સદસ્યો સાથે મળીને એક વિશાળ પતંગની દોરડી પકડીને ઉછાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે સમયે અચાનક જ તે હવામાં 40 ફૂટ ઉપર પહોંચી ગયો હતો.

તે શખ્સને હવામાં ઝૂલતો જોઈને તેના તમામ સાથીદારો ચોંકી ઉઠ્યા હતા.હકીકતે તે પતંગ એટલો ભારે હતો કે, હવા સાથે તે વ્યક્તિને પણ પોતાની સાથે ઉડાડી ગઈ હતી.તે વ્યક્તિ ઘણાં લાંબા સમય સુધી હવામાં લટકી રહ્યો હતો.આ દરમિયાન તેના સાથીદારો તેને દોરડું છોડી દેવા માટે કહેવા લાગ્યા હતા જેથી તે વધુ ઉપર ન પહોંચી જાય.બાદમાં પતંગ થોડો નીચે આવ્યો એટલે તે વ્યક્તિએ દોરડું છોડી દીધું હતું અને તે જમીન પર પટકાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે, રોજના બે લાખ સુધી કેસ સામે આવશે
Next Article ઝડપથી ફેલાઇ રહ્યો ઓમિક્રોન, તમિલનાડુમાં એક જ દિવસમાં 33 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up