By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉડતું કોફિનઃ એક મહિનામાં સ્પાઈસજેટના વિમાન નવમી વખત ખામી સર્જાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉડતું કોફિનઃ એક મહિનામાં સ્પાઈસજેટના વિમાન નવમી વખત ખામી સર્જાઈ
GeneralNational

ઉડતું કોફિનઃ એક મહિનામાં સ્પાઈસજેટના વિમાન નવમી વખત ખામી સર્જાઈ

HM News
Last updated: 13/07/2022 6:47 AM
HM News
4 years ago
Share
SHARE

નવી િદલ્હી : દેશની જાણીતી એરલાઈન સ્પાઈસ જેટના વિમાનો મુસાફરોના જીવ માટે જોખમી હોવાનું વારંવાર બહાર આવી રહ્યું છે.સ્પાઇસજેટના વિમાનમાં ખામીનો વધુ એક બનાવ સોમવારે બનવા પામ્યો હતો.ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)ના જણાવ્યા અનુસાર સ્પાઇસજેટની દુબઇ-મદુરાઇ ફ્લાઇટના બોઇંગ બી૭૩૭ મેક્સ વિમાનના પૈડામાં ખામીને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો.આ સાથે સ્પાઇસજેટની ફ્લાઇટમાં ૨૪ દિવસમાં ટેક્નિકલ ખામીની આ નવમી ઘટના છે.

ઉલ્લેખનીય છે કે,એરલાઇનમાં ૧૯ જુલાઇથી બનેલી અગાઉની આઠ ઘટના માટે ડીજીસીએ દ્વારા સ્પાઇસજેટને ૬ જુલાઇએ કારણદર્શક નોટિસ અપાઈ હતી.ડીજીસીએ દ્વારા નોટિસમાં જણાવાયું હતું કે,“બજેટ એરલાઇન સુરક્ષિત,કાર્યક્ષમ અને ભરોસાપાત્ર હવાઇ સેવા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.”ડીજીસીએના અધિકારીઓએ નોંધ્યું હતું કે,“સોમવારે મેંગલુરુ-દુબઇ ફ્લાઇટ માટેના બોઇંગ બી૭૩૭ મેક્સ વિમાનની ચકાસણી પછી એન્જિનિયરને જણાયું હતું કે,વિમાનનું‘નોઝ વ્હીલ’સામાન્ય કરતાં વધુ દબાયેલું છે.”એરલાઇને દુબઇ-મદુરાઇની રિટર્ન ફ્લાઇટ માટે અન્ય વિમાન મોકલ્યું હતું.

સ્પાઇસજેટના પ્રવક્તાએ આ મુદ્દે જણાવ્યું હતું કે,“સ્પાઇસજેટની દુબઇથી મદુરાઇ આવતી ફ્લાઇટ એસજી ૨૩માં છેલ્લી ઘડીની ટેક્નિકલ ખામીના કારણે વિલંબ થયો હતો.જોકે,પેસેન્જર્સને ભારત પરત લાવવા વૈકલ્પિક વિમાનની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ હતી.કોઇ પણ એરલાઇનની ફ્લાઇટ મોડી પડી શકે.આ ફ્લાઇટમાં સુરક્ષાની ખામીનો કોઈ બનાવ બન્યો નથી.”

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગોવા કોંગ્રેસમાં સંકટ વચ્ચે રાહુલ ગાંધી યુરોપ પ્રવાસે રવાના
Next Article વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં 16,800 કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up