By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તરપ્રદેશના ફતેહપુરના કલેક્ટરના ગાયની સંભાળ માટે 7 ડોક્ટરો તૈનાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશના ફતેહપુરના કલેક્ટરના ગાયની સંભાળ માટે 7 ડોક્ટરો તૈનાત
GeneralNational

ઉત્તરપ્રદેશના ફતેહપુરના કલેક્ટરના ગાયની સંભાળ માટે 7 ડોક્ટરો તૈનાત

HM News
Last updated: 13/06/2022 5:11 AM
HM News
3 years ago
Share
SHARE

નવી િદલ્હી : ઉત્તરપ્રદેશના ફતેહપુરના કલેક્ટર અપૂર્વા દુબે ચર્ચામાં છે.કલેક્ટર મેડમની ગાય બીમાર છે.ગાય બીમાર થયા બાદ સરકારી સ્તરથી આદેશ આપવામાં આવ્યા,જેમાં 7 ડોક્ટરોની એક ટીમ ગાયની સારવાર માટે લગાવવામાં આવી છે.ફતેહપુરમાં મુખ્ય મેડિકલ ઓફિસરના આદેશની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.આ આદેશપત્રમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર અપૂર્વા દુબેના નિવાસસ્થાન પર 7 ડોક્ટરો ડ્યુટી કરશે.ડોક્ટરોને સ્પષ્ટ કહેવામાં આવ્યં છે કે તેઓ સવાર-સાંજ ગાયની દેખભાળ કરશે.સાથે-સાથે ગાયનું સ્વાસ્થ્ય કેવું છે,તેની માહિતી ફોન પર ચીફ વેટરનરી ઓફિસરના કાર્યાલયે રોજ સાંજે 6 કલાક સુધી આપશે.આ આદેશમાં અલગ-અલગ દિવસ માટે જુદા-જુદા વેટરનરી ડોક્ટરોને ડ્યુટી સોંપાઈ છે.સોમવારે ડોક્ટર મનીષ અવસ્થી,મંગળવારે ભુવનેશ કુમાર,બુધવારે અનિલ કુમાર,ગુરુવારે અજયકુમાર ,શુક્રવારે શિવસ્વરુપ,શનિવારે પ્રદીપકુમાર અને રવિવારે અતુલ કુમાર ગાયની સાર-સંભાળ માટે ફરજ બજાવશે.જોકે,કલેક્ટર અપૂર્વા દુબેએ કહ્યું કે આ સમગ્ર મામલે મને કોઈ જાણકારી નથી.ટ્વીટરના માધ્યમથી મને માહિતી મળી છે.મામલામાં દોષિત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.અહીંયા નોંધવું રહ્યું કે અપૂર્વા દુબેના પતિ વિશાખ અય્યર કાનપુરમાં કલેક્ટર છે.

પલસાણા પોલીસ સ્ટેશનના PSI સી.એમ.ગઢવીની જિલ્લા પોલીસ વડાએ અંતે બદલી કરી
AAPની 12મી યાદી જાહેર, યુવરાજસિંહ જાડેજા દહેગામની બેઠક પરથી રીપ્લેસ
દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન દરમિયાન રોડ – રેલવે -એર તમામ 14 એપ્રિલ સુધી બંધ
G20 ડિનર : મનમોહન સિંહને આમંત્રણ, મલ્લિકાર્જુનને નહીં
મિસ યુક્રેન, ડૉક્ટરો, આર્કિટેક્ટ, સંગીતકારો રશિયા સામે મેદાનમાં
Share This Article
Facebook Email Print
Previous Article યુક્રેને જોરદાર લડત આપી રશિયાની તમામ ગણતરી ઉંઘી પાડીઃ ઝેલેન્સ્કી
Next Article ઈસ્લાિમક કટ્ટરપંથીઓની ધમકીથી નવીન જિંદાલને પરિવાર સાથે દિલ્હી છોડવું પડ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up