By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લઇ લો : કોલકત્તા હાઇકોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લઇ લો : કોલકત્તા હાઇકોર્ટ
GeneralNational

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લઇ લો : કોલકત્તા હાઇકોર્ટ

HM News
Last updated: 29/07/2023 8:53 AM
HM News
3 years ago
Share
SHARE

કોલકત્તા : ઉત્તર પ્રદેશમાં તોફાની અને ઉન્માદી તત્વોને ડામવા માટે તેમની સામે બુલડોઝર એક્શન લેવા માટે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકાર જાણીતાં છે.હવે તેમની ચર્ચા છેક કોલકત્તા હાઇકોર્ટ સુધી થવા માંડી છે.હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન નગરપાલિકાને કહ્યું કે, તેઓ તાત્કાલિક ગેરકાયદેસર દબાણ હટાવે અને જરૂર પડે તો યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લે.આ ટિપ્પણી કોલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની બેન્ચે કરી હતી. તેઓ કોલકત્તા નગરનિગમ ક્ષેત્રમાં ગેરકાયદેસર દબાણ મુદ્દેની એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.

વાસ્તવમાં મણિકતલા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણના વિરોધમાં એક મહિલાએ કોલકત્તા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું કે, ગેરકાયદેસર દબાણ મુદ્દે અવાજ ઉઠાવ્યા બાદ તેમનાં અસીલ અસુરક્ષિત અનુભવી રહ્યાં છે અને ઘરથી નીકળી પણ શકતાં નથી.મામલાની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે નારાજ થઈને કહ્યું કે, આવા એક કે બે મામલા નથી અને ગેરકાયદેસર દબાણો મામલે નગર નિગમે કડક હાથે કામ લેવું પડશે.

કોલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, ગેરકાયદે નિર્માણ મામલે કોઈ બદમાશી સાંખી લેવામાં નહીં આવે.ગેંગસ્ટરોને કઈ રીતે સીધા કરવા એ હું જાણું છું.નગરપાલિકાના વકીલને સંબોધીને તેમણે કહ્યું, જરૂર પડે તો ગેરકાયદેસર દબાણો પણ બુલડોઝર ચલાવો અને એવું લાગે તો યોગી આદિત્યનાથ પાસેથી બુલઝોડર ભાડે લઇ આવો.જોકે, આ સાથે તેમણે પશ્ચિમ બંગાળ પોલીસની પ્રશંસા પણ કરી અને કહ્યું કે, હું પોલીસ અને નગરનિગમ વિશે કંઈ નહીં કહું કારણ કે હું જાણું છું કે તેમણે કેવા બહારનાં દબાણો સાથે કામ કરવું પડે છે.પરંતુ ગુંડાગર્દી વિરોધી વિંગના અધિકારીઓ જાણે જ છે કે ગુંડાઓ સાથે કઈ રીતે કામ લઇ શકાય છે.આ મામલે હવે કોર્ટ આગલી સુનાવણી આગામી શુક્રવારે કરશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુપી સીએમ યોગી આદિત્યનાથ ગુંડાતત્વો અને ગેરકાયદે દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકીને કામ કરવા માટે જાણીતા છે.સોશિયલ મીડિયામાં તો તેમને ‘બુલડોઝર બાબા’ તરીકે પણ ઓળખાવાય છે.તેમનાં આ બુલડોઝર એક્શનના કારણે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણે અંશે સુધરી છે તો બીજી તરફ આ મોડેલ હવે અન્ય રાજ્યો પણ અપનાવતાં થયાં છે.ખાસ કરીને મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર પણ રાજ્યમાં અવ્યવસ્થા સર્જતા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી કરતી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ટાઈ ઈસુ ખ્રિસ્તના ક્રોસનુ પ્રતિક છે, અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનોને નેકટાઈ સામે વાંધો પડ્યો
Next Article રાજસ્થાનનામાં તિલક લગાવીને શાળાએ પહોંચેલા હિંદુ વિદ્યાર્થીને મુસ્લિમ વિદ્યાર્થીઓ માર માર્યો : ઇસ્લામ કબૂલ કરી લેવા દબાણ કર્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up