By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરપ્રદેશમાં પબજી નહીં રમવા દેતાં પુત્રએ માતાની હત્યા કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશમાં પબજી નહીં રમવા દેતાં પુત્રએ માતાની હત્યા કરી
GeneralNational

ઉત્તરપ્રદેશમાં પબજી નહીં રમવા દેતાં પુત્રએ માતાની હત્યા કરી

HM News
Last updated: 09/06/2022 6:00 AM
HM News
4 years ago
Share
SHARE

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.અહીં 16 વર્ષના એક છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે.પોલીસ અધિકારીએ જણાવ્યું કે 16 વર્ષના છોકરાને તેની માતાએ પબજી ગેમ રમવાથી રોક્યો હતો.જે બાદ તેણે પિતાની પિસ્તોલથી ગોળી મારીને માતાની ગોળી હત્યા કરી નાખી હતી.છોકરાને પબજી ગેમ રમવાની લત હોવાનું કહેવાય છે.

ત્રણ દિવસ સુધી તેણે પોતાની માતાના મૃતદેહને ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો.હત્યા બાદ તે જ રાત્રે પુત્રએ તેની 10 વર્ષની બહેન સાથે ઘરમાં જ રાત વિતાવી હતી.બીજા દિવસે એટલે કે રવિવારે બહેનને ઘરમાં બંધ કરીને મિત્રના ઘરે ગયો હતો.રાત્રે એક મિત્રને સાથે લાવ્યો હતો અને ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવ્યું હતું.રાત્રિભોજન પછી લેપટોપ પર મૂવી પણ માણી હતી.છોકરાના પિતા નવીન કુમાર સિંહ મૂળ વારાણસીના રહેવાસી છે અને આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર છે.તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે.તેમનું લખનૌના પીજીઆઈ વિસ્તારમાં યમુનાપુરમ કોલોનીમાં ઘર છે.અહીં તેમની પત્ની સાધના(40 વર્ષ)તેમના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતા હતા.પુત્રએ મંગળવારે રાત્રે તેના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું હતું કે તેણે માતાની હત્યા કરી દીધી છે.

એડીસીપી કાશિમ આબ્દીના જણાવ્યા અનુસાર પુત્રને મોબાઈલ પર ગેમ રમવાની આદત હતી,પરંતુ સાધના તેને ગેમ રમવાથી રોકતી હતી.શનિવારે રાત્રે પણ તેણે પુત્રને ગેમ રમતા રોક્યો હતો જેનાથી તે ગુસ્સે ભરાયો હતો.રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે સાધના ગાઢ નિંદ્રામાં હતી ત્યારે તેણે કબાટમાંથી પિતાની પિસ્તોલ કાઢીને માતાની હત્યા કરી નાખી હતી.એ પછી બહેનને ધમકી આપીને તે જ રૂમમાં બંધ કરી દીધી હતી.પોલીસના દાવા અનુસાર યુવકે બહેનની સામે જ માતાને ગોળી મારી હતી.આ કારણે તે એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તેના ભાઈના કહેવાથી તે તેની માતાના શબ સાથે સૂઈ ગઈ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માસ્ક પહેરવાનો ઇનકાર કરે તો પેસેન્જરને ફ્લાઇટમાંથી ઉતારી મૂકો : DGCA
Next Article દર્દી હિંસક વર્તન કરશે તો ડોક્ટર્સ સારવાર નહીં કરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up