By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરપ્રદેશમાં 55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી લથપથ છોડીને ફરાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તરપ્રદેશમાં 55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી લથપથ છોડીને ફરાર
GeneralNational

ઉત્તરપ્રદેશમાં 55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી લથપથ છોડીને ફરાર

HM News
Last updated: 11/08/2022 9:35 AM
HM News
4 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના સોનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે.સોમવારે (9 ઓગસ્ટ, 2022) એક 55 વર્ષીય આધેડ મૌલવીએ બંધ મદરેસામાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો.બળાત્કાર બાદ મૌલવી બાળકીને લોહીથી લથપથ છોડીને ભાગી ગયો હતો.આ કેસમાં પોલીસે બળાત્કાર અને પૉક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું સામે આવ્યું છે કે સોમવારે સવારે 8 વર્ષની બાળકી ઘરેથી કરિયાણાની દુકાન પર વસ્તુઓ ખરીદવા જઈ રહી હતી.ત્યારે રસ્તામાં 55 વર્ષીય આધેડ મૌલવી શમસુલ હક મળી આવ્યો હતો.તે માસૂમ બાળકીને ફસાવીને નજીકમાં આવેલી એક બંધ જૂની મદરેસામાં લઈ ગયો.જ્યાં તેણી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને લોહીના ખાબોચિયામાં છોડીને ભાગી ગયો હતો.જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે લોહીથી લથબથ બાળકી રડતી રડતી ઘરે પહોંચી તો તેની હાલત જોઈ પરિવારના સભ્યો વ્યથિત થઈ ગયા.જે બાદ પરિવારજનો દ્વારા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બળાત્કારની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાસ્થળને સીલ કરી તપાસ શરૂ કરી હતી.જ્યારથી આ મામલો સામે આવ્યો છે ત્યારથી લોકોમાં નિર્દોષ બાળકીને શિકાર બનાવનાર મૌલવી શમસુલ હક પ્રત્યે ગુસ્સો છે.નોંધનીય છે કે પીડિત છોકરી અને આરોપી બંને એક જ સમુદાયના છે.

આ વિષયમાં માહિતી આપતા સીઓ નૌતનવા અનુજ કુમાર સિંહે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે સીઓના નેતૃત્વમાં એસએચઓ સોનાલી મહેન્દ્ર યાદવ અને પારસમલિક એસએચઓ ગોરખનાથ સરોજે આરોપી શમસુલ હકની ધરપકડ કરી હતી.તે પારસમલિક વિસ્તારમાં છુપાયો હતો.એસએચઓએ કહ્યું કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પહેલી વાર નથી કે કોઈ મૌલાનાએ આવી રીતે કોઈ નાનકડી બાળકી સાથે આવું ક્રૂર કૃત્ય કર્યું હોય.મૌલવીઓ દ્વારા મદરેસામાં થતા આવા બળાત્કારોના સમાચાર અવાર નવાર સામે આવતા જ હોય છે.હમણાં ના જ એક તાજા કિસ્સામાં કોર્ટે એક મૌલવીને ઉંમરકેદની સજા ફટકારી હતી જેને 2021માં રાજસ્થાનના કોટા શહેરમાં 6 વર્ષની માસુમ બાળકી પર મદરેસામાં જ બળાત્કાર ગુજાર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સિમરનજીત માને ખાલિસ્તાનને જાહેર કર્યું સમર્થન,કહ્યું કે 15 ઓગસ્ટે ત્રિરંગાને બદલે નિશાન સાહિબ ફરકાવો
Next Article આજતકના અંજના ઓમ કશ્યપ વિરુદ્ધ બિહારમાં હુલ્લડ કરનારાઓને કોંગ્રેસી-ડાબેરીઓ અને કથિત ફેક્ટ ચેકરોનું સમર્થન : વિડીયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up