By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉત્તરાખંડમાં વાહન ખીણમાં ખાબકતા ૧૪નાં મોત, બે ઘાયલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉત્તરાખંડમાં વાહન ખીણમાં ખાબકતા ૧૪નાં મોત, બે ઘાયલ
GeneralNational

ઉત્તરાખંડમાં વાહન ખીણમાં ખાબકતા ૧૪નાં મોત, બે ઘાયલ

HM News
Last updated: 23/02/2022 5:44 AM
HM News
4 years ago
Share
SHARE

દેહરાદૂન, તા. ૨૨ : ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં સુખીધાંગ દાંડામિનાર રોડ પર લગ્નમાં પરત ફરતી વખતે એક વાહન ઉંડી ખીણમાં ખાબકતા ૧૪ લોકોનાં મોત થયા છે અને બે ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.ચંપાવત જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રાતે દસ વાગ્યે
સર્જાયો હતોે પણ સત્તાવાળાઓને આ અકસ્માતની જાણ મોડી રાતે ત્રણ વાગ્યે થઇ હતી.આ ઘટનાની જાણ થતા બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળેૈ પહોંચી ગઇ હતી.

ચંપાવતના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દેવેન્દ્ર પિન્ચાએ પત્રકારોને જણાવ્યું હતુપં કે ૧૨ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.છેલ્લે મળેલા સમાચાર સુધી બે મૃતદેહોને બહાર કાઢવાનું કામ ચાલુ હતું.મૃતકોમાં પાંચ મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

ઘાયલોને તનકપુર અને ચંપાવતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આ વાહન ધર્મશાલાના તનકપુરના દાંડા કાકનાઇ ગામમાં લગ્નમાંથી પરત ફરી રહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાંથી બે લાખ રૃપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૃપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાને ટ્વિટર પર આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી.તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનો પ્રત્યે હું શોક અને સંવેદના વ્યક્ત કરું છું.

મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોેના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓમિક્રોનનો ચેપ વધવાને પગલે હોંગકોંગમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાશે
Next Article શેરબજારમાં 7.02 લાખ કરોડનું ધોવાણ, ક્રૂડ 100 ડોલર નજીક પહોંચતા પેટ્રોલ-ડીઝલના ભાવ દઝાડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up