By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી: કિમ જોંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી: કિમ જોંગ
GeneralInternational

ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી: કિમ જોંગ

HM News
Last updated: 19/03/2020 7:29 AM
HM News
5 years ago
Share
SHARE

ચીન સાથે વેપાર નહીં કરીને કોરોના પર કાબૂ મેળવી લીધો હોવાનો ઉત્તર કોરિયાનો દાવો
એજન્સી, પ્યોંગયાંગ

સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહી છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દાવો કર્યો છે કે, તેમના દેશમાં કોરોના વાયરસનો હવે એક પણ કેસ સામે આવ્યો નથી. કોમ્યુનિસ્ટ દેશે દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસ પર કાબૂ મેળવી લીધો છે. ઉત્તર કોરિયાના આ દાવાથી સમગ્ર દુનિયાને આશ્ચર્ય થઈ રહ્યું છે.

કિમ જોંગ ઉને પોતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમના દેશમાંથી કોરોનાનો ખાત્મો થઈ ગયો છે જ્યારે પાડોશી દેશ ચીનમાં વૈશ્વિક માહામારીથી અત્યાર સુધી 3200થી વધુ લોકોના મોત થયા છે.

ઉને વધુમાં જણાવ્યું હતું કે, 30 દિવસ સુધી તમામને ક્વોરન્ટાઈન, સરહદ બંધ કરીને અને ચીનની સાથે વેપાર નહીં કરીને તેમણે આ માહમારી પર કાબૂ મેળવી લીધો છે.

જોકે નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, ઉત્તર કોરિયા કોરોના સંકટને છૂપાવવાના પ્રયાસ કરી રહ્યું છે. સીઆઈએના ઉત્તર કોરિયાના નિષ્ણાંત રહી ચૂકેલા જુંગ એચ પાકે જણાવ્યું છે કે, ઉત્તર કોરિયામાં કોરોનાનો એકપણ કેસ ના હોય એ અસંભવ છે. ઉત્તર કોરિયા અર્થવ્યવસ્થા, માનાવાધિકાર ઉલ્લંઘનના મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કિમ જોંગ ઉન આવા પ્રકારના દાવા કરી રહ્યા છે.

ભારતની બુરખા-હિજાબ ગેંગને સાઉદી અરબનો તમાચો, મુસ્લિમ દેશમાં હિજાબ મરજિયાત બાદ બોયકટ હેરસ્ટાઈલની વધતી લોકપ્રિયતા
સિવિલની કેસપેપર બારીનું સર્વર ફરી ડાઉન થતા દર્દીઓ પરેશાન
ફ્રેન્કફર્ટ ૪૨ વર્ષમાં પહેલીવાર યુરોપા લીગની ફાઈનલમાં : રેન્જર્સ સામે ટક્કર
ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાત ! અમદાવાદમાં એક વર્ષમાં અધધ 3572 કરોડનું ડ્રગ્સ પકડાયું
PM મોદીથી લઈને લદ્દાખમાં ITBP જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી
Share This Article
Facebook Email Print
Previous Article MP: ભોપાલની ભાજપ કાર્યાલયને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઘેરી
Next Article ઈનસાઈડર ટ્રેડિંગના કેસમાં ફોર્થ ડાઈમેન્શન સોલ્યૂશન્સને રૂ2 કરોડનો દંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up