By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉત્તર પ્રદેશ : ભાજપનુ ‘હર ઘર તિરંગા’ અભિયાન 5 લાખ મુસ્લિમ પરિવાર સુધી પહોંચશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉત્તર પ્રદેશ : ભાજપનુ ‘હર ઘર તિરંગા’ અભિયાન 5 લાખ મુસ્લિમ પરિવાર સુધી પહોંચશે
GeneralNational

ઉત્તર પ્રદેશ : ભાજપનુ ‘હર ઘર તિરંગા’ અભિયાન 5 લાખ મુસ્લિમ પરિવાર સુધી પહોંચશે

HM News
Last updated: 08/08/2022 8:22 AM
HM News
3 years ago
Share
SHARE

– પાર્ટી કેડર મદરેસા અને દરગાહ પર તિરંગો ફરકાવશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવા માટે તસવીરો ક્લિક કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 08 ઓગષ્ટ 2022, સોમવાર : યુપીમાં બીજેપીએ 15મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતાના 75મું વર્ષ પુરુ થવા પર પોતાના ‘હર ઘર તિરંગા’ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે લગભગ 5 લાખ મુસ્લિમ ઘરો,મદરેસા અને તિરંગો ફરકાવવાની યોજના બનાવી છે.આ અભિયાનની શરૂઆત 12 ઓગષ્ટથી થશે.

બીજેપી લઘુમતી મોર્ચાના અધ્યક્ષ બાસિત અલીએ જણાવ્યું કે, અમે ઓછામાં ઓછા 5 લાખ મુસ્લિમ ઘરો પર તિરંગો લહેરાવવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.પાર્ટી કેડર મદરેસા અને દરગાહ પર તિરંગો ફરકાવશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવા માટે તસવીરો ક્લિક કરવામાં આવશે.અલીએ કહ્યું કે, આ અગાઉ 2017માં સત્તામાં આવ્યા બાદ તરત જ ભાજપે મદરેસામાં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રગીતનું પઠન અને રાષ્ટ્ર ધ્વજ ફરકાવવું અનિવાર્ય કરી દીધું હતું.

ભાજપ ‘પાસમાંડા’ (મુસ્લિમોમાં પછાત સમુદાય)માં પાર્ટીની પહોંચ વધારવા પર ભાર આપી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લગભગ 50,000 મુસ્લિમ બહુમતી બૂથોની ઓળખ કરી છે જ્યાં તે, કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગરૂકતા અભિયાન ચલાવવાની યોજના બનાવી રહી છે.બીજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી તેના મહત્વાકાંક્ષી ‘હર ઘર તિરંગા’ ઝુંબેશને હાથ ધરવા માટે ધાર્મિક રેખાઓને પાર કરવાનો હેતુ ધરાવે છે, જે 4 કરોડથી વધુ ઘરો અને સરકારી કચેરીઓને આવરી લેવા માંગે છે.

તિરંગા અંગે રાજનીતિ ન કરવી જોઈએ: રાજેન્દ્ર ચૌધરી

વિકાસ પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, ભાજપાઓ તિરંગા અંગે રાજકારણ ન કરવું જોઈએ.તે રાષ્ટ્રીય ધ્વજ છે.તેનું પુરુ સમ્માન છે પરંતુ કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ.જે લોકો સ્વેચ્છાથી તિરંગો ફરકાવવા માગે છે તે તિરંગો ફરકાવે.

કોરોનાને કારણે વિશ્વને પડશે ૭૭૦ લાખ કરોડ રૂપિયાનો ફટકો !
જયસ્વાલને ઉધ્ધવ સરકાર સાથેનો સંઘર્ષ ફળ્યો, દેશમુખને કારણે મહારાષ્ટ્ર છોડ્યું હવે બોસ બનીને કેસની કરશે તપાસ
સૌરાષ્ટ્રના આ મોટા જિલ્લામાં સમયસર ઓક્સિજન નહી મળે તો લાશોના ઢગલા થશે ? જાણો કોણે આપ્યું મોટું નિવેદન
વિશ્વની નંબર-1 એશ્લે બાર્ટીએ 25 વર્ષની ઉંમરે ટેનિસને કહ્યું અલવિદા
થાઈલેન્ડમાં કોમી હિંસા ભડકી : મુસ્લિમ અલગાવવાદીઓએ આગચંપી અને બોમ્બ વિસ્ફોટ કર્યા : 17 સ્થાને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા
Share This Article
Facebook Email Print
Previous Article રબારી સમાજમાંથી કુરિવાજો દુર કરવા નવું બંધારણ ઘડાયું
Next Article રાજસ્થાન : ખાટુ શ્યામજી મંદિરમાં નાસભાગ, 3ના મોત, 2 ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up