By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો
GeneralNationalPolitics

ઉદ્ધવ ઠાકરે પર વિવાદિત નિવેદન આપતા મામલો બિચક્યો, નાસિકમાં ભાજપની ઓફિસ પર પથ્થરમારો

HM News
Last updated: 24/08/2021 8:14 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્રના નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે.આ પથ્થરમારો કર્યાનો આરોપ શિવસેનાના કાર્યકર્તાઓ પર લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ સર્જાતા આ ઘટના ઘટી છે. બીજી બાજુ નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા માટે નીકળી છે.જ્યારે મુંબઇમાં શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને નારાયણ રાણેની ધરપકડની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

અત્રે મહત્વનું છે કે, તાજેતરમાં જ નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઇને એક નિવેદન આપ્યું હતું.આ નિવેદનમાં તેઓએ ઠાકરેની નિંદા કરવાની સાથે તેઓને ‘થપ્પડ’ પણ મારવા સુધીની વાત કહી નાખી હતી.રાણેના આ નિવેદન બાદ તેઓની પર FIR પણ દાખલ કરવામાં આવી છે.જ્યાર બાદ આજે નાસિક પોલીસ રાણેની ધરપકડ કરવા રત્નાગિરી જશે.નાસિક પોલીસ કમિશ્નર દીપક પાંડેએ નારાયણ રાણેની ધરપકડ માટેના આદેશ આપ્યાં છે જ્યાર બાદ પોલીસ ટીમ ત્યાં જવા માટે રવાના થઇ ગઇ છે.

બીજી બાજુ નારાયણ રાણે પર શિવસેનાના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળતા નાસિકમાં બીજેપી ઓફિસ પર પથ્થરમારો કર્યો છે.જેનો વીડિયો પણ સામે આવ્યો છે.આરોપ છે કે, શિવસેનાના કાર્યકર્તાઓએ પથ્થમારો કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.

રાણેએ રાયગઢમાં આપ્યું હતું નિવેદન

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ભાજપની જન આશિર્વાદ યાત્રા દરમ્યાન રાયગઢમાં આ અંગે નિવેદન આપ્યું હતું.જેની પર વિવાદ થઇ રહ્યો છે.રાણેએ કહ્યું હતું કે, CM ઉદ્ધવ ઠાકરે એવું ભૂલી ગયા હતાં કે, દેશ ક્યારે આઝાદ થયો હતો અને વર્ષ ભૂલ્યાં બાદ તેઓએ પોતાના સહયોગીને પૂછ્યું હતું.’ રાણેએ કહ્યું હતું કે, ‘આ શરમજનક છે કે, મુખ્યમંત્રીને એ પણ ખ્યાલ નથી કે આપણને આઝાદ થયે કેટલાં વર્ષ થયાં. પોતાના ભાષણ દરમ્યાન તેઓએ પાછળ ફરીને પોતાના સહયોગીને પૂછ્યું હતું.જો હું ત્યાં હોત તો તેઓને જોરદાર થપ્પડ મારી દેત.’ આ નિવેદન બાદ રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આત્મહત્યા કરનારાઓનું મૃત્યું બાદ શું થાય છે ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
Next Article કેન્દ્રીય મંત્રી રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ મુંબઈમાં શિવસેના-ભાજપના કાર્યકરો આમને-સામને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up