By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉદ્યોગપતિઓ હવે ચૂંટણીમાં ફંડ આપજો કહીં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યો બફાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉદ્યોગપતિઓ હવે ચૂંટણીમાં ફંડ આપજો કહીં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યો બફાટ
GeneralPoliticsSouth Gujarat

ઉદ્યોગપતિઓ હવે ચૂંટણીમાં ફંડ આપજો કહીં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યો બફાટ

HM News
Last updated: 26/01/2021 8:39 AM
HM News
5 years ago
Share
SHARE

– રામ મંદિર સમર્પણનિધિની એસઆઈએમાં બેઠક હતી

ઉમરગામ : ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર નિવેદનમાં સતત ચર્ચામાં રહે છે.રવિવારે સરીગામના ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં પાટકરે જણાવ્યું હતું કે,ઉદ્યોગપતિઓ જેમ વિકાસના કામમાં ફંડ આપો છો એવી રીતે હવે રામ મંદિર અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ફંડ આપવો પડશે. જેને લઈ મંત્રી ફરી લઇ ચર્ચામાં આવ્યા છે.

સરીગામ જીઆઇડીસીના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે રામ મંદિરના નિર્માણ સમર્પણ નિધિ અંગેની બેઠકનું આયોજન થયું હતું. જેમાં અનેક નેતાઓની હાજર હતી.આ કાર્યક્રમમાં મંત્રી રમણલાલે જણાવ્યું હતું કે,રામ મંદિર માટે સરકારે તમામ પ્રધાનો,ધારાસભ્યો અને સાંસદોને આ નિધિ માટે ફંડ આપવા સૂચના આપી છે. જે અંતર્ગત મે એક લાખ રૂપિયાની નિધિ જમા કરાવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે,જયાં ઉદ્યોગો હોય ત્યાં આસપાસના વિસ્તારમાં નુકસાન પણ થાય છે.જે સરકારે સીએસઆર ફંડ હેઠળ ઉદ્યોગો ફંડ વાપરે છે તેવી રીતે ઉદ્યોગકારો ચૂંટણીમાં પણ આવી રકમ આપી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ મંત્રીએ ચૂંટણી ફંડ અંગે વિવાદી નિવેદન આપ્યું હતું.મંત્રીના નિવેદન બાદ આ અંગે લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન,તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે…જાણો શું છે હનુમાન ભક્તિના ફાયદા
Next Article સરીગામની નવી GPCB કચેરીના લોકાર્પણને ચૂંટણીનું ગ્રહણ લાગ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up