By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉદ્યોગોની સરકારને ચેતવણી હવે કોરોનાના નામે નવા ટેક્સ કે સેસ લાદતા નહીં !
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ઉદ્યોગોની સરકારને ચેતવણી હવે કોરોનાના નામે નવા ટેક્સ કે સેસ લાદતા નહીં !
BusinessGeneralNational

ઉદ્યોગોની સરકારને ચેતવણી હવે કોરોનાના નામે નવા ટેક્સ કે સેસ લાદતા નહીં !

HM News
Last updated: 08/01/2021 9:24 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.8 : કેન્દ્ર સરકાર આગામી બજેટ ઘડી રહી છે તે સમયે દેશના ટોચના ઉદ્યોગપતિઓ-બેન્કર્સ તથા અર્થશાસ્ત્રીઓએ જે ભલામણ કરી છે તેમાં સરકારને હાલની સ્થિતિમાં કોરોના ખર્ચ અને વેક્સિનેશનની કિંમતને પહોંચી વળવા માટે કોઇ વધારો ટેક્સ કે શેષ ન લાદવા ભલામણ કરી છે.અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે જો શેષ કે ટેક્સ લાદવામાં આવશે તો જે આવક કોરોનાકાળમાં ઘટી છે તેમાં પણ ઘટાડો થશે. હાલની સ્થિતિમાં સરકારે હાથ છુટો રાખવાની જરૂર છે.આ ઉપરાંત દેશમાં એવીએશન એટલે કે નાગરિક ઉડ્ડયન અને હોટલ ઉદ્યોગને ડાઇરેકટ બેનીફીટ એટલે કે સીધી સહાય કે રાહત મળે તેવા ઉપાયો જ કરવા અને ખોટા વ્યાજ-સબસીડી કે તેવા ઉપાયોગથી દુર રહેવા જણાવાયું છે.સરકારની ચિંતા બેન્કોના વધી રહેલા એમપીએની પણ છે અને કોરોના સંકટમાં એક તરફ મોનેટોરીયમ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટે નવા એનપીએ જાહેર કરવાની ના પાડી છે તથા ખુદ સરકારે ઇન્સોલવન્સી કાનુનને માર્ચ સુધી મુલત્વી રાખે છે જેથી બેન્કીંગ ક્ષેત્ર ત્રણ તરફથી ભીંસમાં છે તેને નવી મુડી આપવા માટે ભલામણ થઇ છે.સરકારે અનેક ઉપાયો કરવા છતાં હજુ માંગ તેની સ્પીડ પર પહોંચી નથી અને તેથી સરકારે તે બાજુ પણ વિચારવું પડશે. સરકારનો ડીસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ યોગ્ય રીતે ચાલતો નથી.લાંબા સમયથી એર ઇન્ડિયાથી ભારત પેટ્રોના ડીસઇન્વેસ્ટમેન્ટની વાતો છે પણ સરકાર નક્કર નિર્ણય લઇ શકતી નથી.

ખેમાણી ડિસ્ટલરીના કામદારો નોકરી જવા MPને રજૂઆત
અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 82,179 : ન્યૂયોર્ક બન્યું એપીસેન્ટર
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો આજે બર્થ ડે, જાણો તેમની અજાણી વાતો
રાજકોટ કોર્પોરેશન સોમવારથી વેક્સિનેશન બૂથ વધારશે
યુવકની હત્યાનો વીડિયો મોકલી મહિલાને ધમકી આપી “તમારા દીકરા સાનુની આ રીતે હત્યા થશે”
Share This Article
Facebook Email Print
Previous Article સરકારની કબૂલાત : 2020-21માં જીડીપી માઇનસ 7.7 ટકા રહેવાનો અંદાજ
Next Article CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up