By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે ફાસ્ટ ટ્રેક રણનીતિ, પીએમે કહ્યું- રોકાણકારોને મદદ કરવી જોઈએ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે ફાસ્ટ ટ્રેક રણનીતિ, પીએમે કહ્યું- રોકાણકારોને મદદ કરવી જોઈએ
BusinessGeneralNational

ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે ફાસ્ટ ટ્રેક રણનીતિ, પીએમે કહ્યું- રોકાણકારોને મદદ કરવી જોઈએ

HM News
Last updated: 01/05/2020 10:22 AM
HM News
6 years ago
Share
The Prime Minister, Shri Narendra Modi interacting with the Radio Jockeys (RJs) about COVID-19 via video conference, in New Delhi on March 27, 2020.
SHARE

– વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ઈચ્છી રહ્યા છે કે મુશ્કેલ સમયમાં કોઈપણ રોકાણકારોના હાથ છોડવાના બદલે તેમને શક્ય હોય તેટલી મદદ કરવામાં આવે.

દિલ્હી,

ચીન પ્રત્યેના ઘણા દેશોના ગુસ્સાનો ફાયદો વિયતનામ,ફિલીપીન્સ,શ્રીલંકા,આફ્રિકા,બાંગ્લાદેશ ન ઉઠાવી લે તે માટે ભારત સરકાર સતર્ક થઇ ગઈ છે.ઘણા દિવસોથી મંત્રાલયમાં સતત આ મુદે બેઠક થઇ રહી છે કે ભારતે આ અવસરનો લાભ કેવી રીતે મેળવવો જોઈએ અને વિશ્વની સપ્લાય ચેનમાં પોતાનો હિસ્સો વધારવો વધારવો જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે મંત્રાલય અને અધિકારીઓને ગુરુ મંત્ર આપ્યો છે.વડાપ્રધાને દેશમાં વિદેશી રોકાણ લાવવા માટે કોમ્પ્રીહેન્સીવ બેઠક લીધી હતી.આ મીટીંગમાં નાણા મંત્રી,કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી,ગૃહ મંત્રી સહીત અનેક મંત્રાલયના રાજ્ય મંત્રી અને અધિકારીઓ સામેલ હતા.

વડાપ્રધાન મોદીએ મંત્ર આપ્યો હતો કે, પુખ્તા યોજના સાથે રોકાણકારોને આકર્ષિત કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ પ્રોએક્ટીવ થઈને રોકાણકારોના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે દરેક કલીયરન્સ આપવા માટે જણાવ્યુ હતું.જમીન,પ્લોટ,એસ્ટેટ સાથે જરૂરી નાણાંકીય સપોર્ટ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું.સાથે જ દરેક રોકાણકારોને આવનારી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નિર્દેશ આપ્યા હતા.

.વડાપ્રધાન મોદીએ ભારતીય ઘરેલું ઉદ્યોગને પ્રમોટ કરવા માટે ફાસ્ટ ટ્રેક રણનીતિ બનાવવા માટે પણ વાત કરી હતી.સાથે જ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે,તેઓ ઈચ્છી રહ્યા છે કે મુશ્કેલ સમયમાં કોઈપણ રોકાણકારોના હાથ છોડવાના બદલે તેમને શક્ય હોય તેટલી મદદ કરવામાં આવે.

આ પહેલા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયેલે હાલમાં ક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની બેઠક લીધી હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક્સ્પોટર્સને તૈયાર રહેવાની જરૂર છે. ભારત સરકાર તેમને સહાય કરવા માટે તૈયાર છે.સાથે જ ઘણા ઇન્સેન્ટીવ આપવા માટે પણ તૈયારી કરી લીધી છે.દરેક ઇન્સેન્ટીવ એવી રીતે હશે કે તેઓ WTO ના નિયમોનું ઉલ્લંઘન ન કરે.અર્થાત ભારત પોતાની પાસે આવેલો અવસર છોડવા માટે માંગતો નથી અને તેને પરિપૂર્ણ કરવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રય્તન કરી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના ઇફેક્ટઃ રિલાયન્સનો ત્રિમાસિક નફો 37 ટકા ઘટ્યો
Next Article કોરોના: પાક. સેનામાં 4 લાખ ‘ભૂત’ લઈ રહ્યા હતા પેન્શન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up